________________
T
આગાહારક જાતો છે Aaona. વ્યાયાલાસાદ
(વિ. સં. ૨૦૦૦ શ્રા સુલ ૫ મંગળવારથી વિસં. ૨૦૦૧ પૌષ સુદ ૧૪ સુધી શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સૂવકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી મામિક વ્યાખ્યાને આપેલા.
જેનું અવતરણ વિદ્વતય સ્વ. પૂવ બાલમુનિશ્રી મહેન્દ્ર સાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ.
તેઓશ્રીએ શ્રત ભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા સુવ્યવસ્થિત–સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજૂ કરવામાં આવ્યા છે.
આમાં પૂ આગમેશ્રીના આશયથી વિરૂદ્ધ કદાચ કંઈ છસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમસ્ત ક્ષમા પ્રાર્થવામાં આવે છે. ૪૦) છ
છછછછછછે . શ્રી સૂત્ર કૃ તાં ગ સૂત્ર ના
વ્યા ખ્યાન હwww
અધ્યયન પાંચમું
વ્યાખ્યાન-૯ શાસકાર મહારાજા ચૌદપૂર્વ ધારી નિયુક્તિકાર ભગવંત પૂર્વ આ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની નિયુક્તિના પ્રસંગે પ્રથમ