SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત આવા આત્માઓનું પણ કલ્યાણ ન અટકે એટલા માટે જ સુજ્ઞજને એને પાપથી અટકાવવા પ્રયાસ કરે છે ધમનું ધ્યેય તે એને બચાવવાનું જ હોય છે, અને એટલા માટે તે ઘટતા બધાએ પ્રયાસ ધમએ કરી છૂટે છે. પણ જ્યાં પતંગીયાને સ્વભાવ જ એવું હોય છે કે તે બત્તી ઉપર કપડું ઢાંકણ) ઢાંકવા. છતાંયે તેમાં પડતું મુકવાનું (હેમાવાનુ) જારી જ રાખે, ત્યાં ધર્મી પણ શું કરે? છતાં એવાને પણ સમજાવવા લાગણી ધરાવનારા ઉપકારી ઉપદેણાની તેઓ જાહેર પેપરોની દેવડીએ પણહીલના કરી ફક્ત પોતાની જાતને જ જીવતી રાખવા મથે છે. અરે છેવટ મર વાની અણી ઉપર પણ પહોંચે, પણ તેમાં વળે શું? તેવે વખતે પણ ઉપકાર ભાવનાથી ધર્મ તે એને સંસારની અસારતા સમજાવે, સાથે શ્રી તીર્થકર દેવેની વાણીને જ અમલ કરવાનું કહે, પણ તે માને જ શાને ? એ તે સામે દલીલ કરે કે “ભાઈ! તીર્થકરેના વખતના મનુષ્ય તે અગાધ સામર્થના માલીક હતા માટે તેની વાણ પ્રમાણે તે તે જ કરે ! આપણુથી થાય જ નહિં?” પત્યું!!! હવે એને કરવું જ શું રહ્યું એવા સમયને જ પ્રાધાન્ય આપે છે. જે સમયે જે અનુકૂળ હેય તે જ ગ્રહણ કરવા માને આદરવા ગ્ય છે, આ તેઓને મુદ્રાલેખ હેય છે !” પ્રભુએ આદરેલા ને કહેલા પાંચ મહાવ્રત, તપશ્ચર્યા, લેચ, વિહાર અને વ્રત પચ્ચકખાણદિને આદરી રહેલે મુનિવર્ગ વિદ્યમાન છતાં, એ ન માને અને સમયને જ આગળ ધરે એ શું ઓછી અણસમજ ગણાય? તપચિંતામણીના કાઉસગ્નની પદ્ધતિ શી છે? પ્રભુએ જેમ છ માસી તપ કર્યો તેમ આત્મા! તું પણ કર! એટલે ન બને તે ઓછો કરી યાવત્ નવકારશી કર ! આ રીતિએ સમયને શરણે જનારાઓ કદી પણ મૂલગુણ અને ઉત્તરગુણની રીતિ આત્માને સમજાવતા જ નથી. પ્રભુના વર્તન અને વચનને અનુવર્તનારા અત્યારે
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy