________________
આલેખાયું હોય કે અશુદ્ધિ રહેવા પામી હોય તે સઘળાનું ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિચ્છામિ દુક્કડં... માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનના આશયને સમજી-વિચારી પુણ્યવાન ભાવુક આત્માઓને તત્વનિષ્ઠા કેળવી જીવનશુદ્ધિના રાજમાર્ગને અપનાવવામાં “અગમ ત” ખરેખર પથપ્રદર્શક બને એ અંતરની મંગળકામના.
વીર નિ. સં. ૨૪૯૪ ).
વિ સં. ૨૦૨૪ માગ. સુ. ૧૦ સેમ મુ. કપડવંજ (જિ.ખેડા) ,
લી. રમણલાલ જેચંદભાઈ
કાર્યવાહક શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળા