SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું દ્રવ્યનિક્ષેપાના ભેદમાં અપ્રધાનપણે આદ્રક જણાવતાં આદુ નામે જે કંદમૂળ છે તેને વ્યતિરિક્ત નામના દ્રવ્યનિક્ષેપણમાં જણાવેલ છે, તે તે આદ્રક (આ૬)માં આર્ટિકમુનિની સ્થિતિને અંગે કઈ પણ પ્રકારે સંબંધ કે પ્રશસ્તપણું ન હોવાને લીધે આરાધ્યતા પણ નથી. છતાં લેકેમાં તેને આઠેક (આદુ) તરીકે ગણાય છે તેથી આદ્રકના વ્યતિરિક્ત નિક્ષેપોમાં તે આદ્રક (આદુ)ને ગમ્યું છે. તેવી જ રીતે મહાવીર મહારાજની સ્તુતિને અંગે સુયગડાંગજીના વરસ્તુતિ નામના અધ્યયનમાં યુદ્ધમાં લાખે પ્રાણીઓને સંહાર કરનાર અને આર્ત-રૌદ્રધ્યાન પૂર્વક ઘર હિંસામાં પ્રવૃત્તિ કરી નરકાદિ દુર્ગતિના નિકાચિત કર્મો બાંધનાર વીર (સુભટને) વ્યતિરિક્ત દ્રવ્યવાર તરીકે જણાવવામાં આવેલા છે તે જગ પર સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે તીર્થકરોની મહત્તા જન્મથી અપ્રતિપાતી એવા ત્રણ શાને સહિત અને બીજાના ઉપદેશ વગર સ્વયં વૈરાગ્ય પામી ચારિત્રને અંગીકાર કરનારા અનેક પરિષહ, ઉપસર્ગના પ્રસંગમાં પણ આત્માની સાધ્ય દષ્ટિને નહિં ચૂકતાં સમસ્ત ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને કૃતાર્થ થયેલા છતાં સંસારમાં જન્મ, જરા, મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિથી પરાભવ પામતાં ને તેમ જ કર્મવ્યાધિથી પીડાતા અશરણ સંસારી ના કેવળ ઉપકારને માટે જ ધર્મોપદેશ કરી ગણધર મહારાજ દ્વારાએ શાસનની પ્રવૃત્તિના કાળ સુધી સકળ ના ઉદ્ધાર માટે પ્રવચન પ્રવર્તાવનારા જ્ઞાતપુત્ર તરીકે સ્વપર શાસનમાં પ્રસિદ્ધિ પામેલા ભગવાનું મહાવીર મહારાજારૂપ ભાવવીર વર્ણનાના પ્રસંગે તેવા દ્રવ્યયુદ્ધવીને કંઈ પણ સંબંધ નથી, છતાં જર, જેરૂ અને જમીન નની જાળમાં જકડાયેલી અને ક્ષેત્ર વાસ્તુ તથા હિરણ્યાદિની હડફેટમાં હડસેલાએલી દુનિઓએ લાખો ને જાન લેનારા
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy