________________
૩૪.
આગમત તેને દ્રવ્યનિક્ષેપ ન કહેતાં ભાવનિફો જ કહેવું પડે, કેમકે જે જે અવસ્થામાં વર્તમાન પર્યાયે હેય તે તે અવસ્થા તે ભાવરૂપે જ ગણાય. અર્થાત્ જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયની અવસ્થા ભાવરૂપ હેઈ શરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત તરીકે ઓળખવા લાયક પદાર્થ જ રહેતું નથી.
આમ છતાં એક મહત્વની વાત છે કે પૂર્વ અને પશ્ચાત્ કાળના જ્ઞાનની તેમ જ જ્ઞાન સહિત ક્રિયાની કારણતાને લઈને જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે આગમથકી દ્રવ્યનિક્ષેપ કરવામાં આવ્યા છે, પણ તેમાં મુખ્યતાએ ઉપાદાન કારણને એટલે કે પરિણામી કારણને સ્થાન આપવામાં આવ્યું છે પણ તેના નિમિત્ત કારણેને
સ્થાન આપવામાં આવ્યું નથી. દ્રવ્ય-ભાવકૃતનું સ્વરૂપ
શ્રોતાને થતા પદાર્થ બેધના કારણ તરીકે ગણાતી જિનેશ્વર ભગવાનની વાણીને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે તેમ જ કેઈપણ પદાર્થને કહેનારે શબ્દ વક્તાએ ભાવકૃતના કાર્ય તરીકે પ્રગટ કરેલ હેઈ શ્રોતાના ભાવકૃતના કારણ તરીકે બની દ્રવ્યકૃત તરીકે ગણાય છે. તેમાં કેવળજ્ઞાની મહારાજે કહેલા શબ્દો શ્રોતાએને જ્ઞાનરૂપે પરિણમવાવાળા હોતા નથી. તેમ જ અન્ય છસ્થાએ પણ ઉપગપૂર્વક અભિધેય પદાર્થને નિર્દેશ કરવા માટે ઉચ્ચારણ કરેલા શબ્દોનું ઉપાદાના કારણે જ્ઞાન નથી તેમ જ શ્રોતાને થવાવાળા જ્ઞાનના ઉપાદાન કારણ તરીકે પણ તે શબ્દો નથી.
આ વાત તે સહેજે સમજી શકાય તેવી છે, કેમકે ભાષાવર્ગ ણાના પુદ્ગલે જડ એવા પુદ્ગલાસ્તિકાયના પરિણામન્તરને પામેલા વિભાગો છે. અને તેથી તે ભાવકૃતના ઉપાદાનરૂપે થઈ શકે જ નહિ, છતાં તે ભાવકૃતને ઉત્પન્ન કરવામાં કારણરૂપ હેવાથી એ શજ દેને દ્રવ્યથુત કહેવામાં આવે છે, તે એ દ્રવ્યકૃતપણું નથી તે જ્ઞશરીની અપેક્ષાએ, નથી ભવ્યરની અપેક્ષાએ, એ બંનેની