________________
પુસ્તક ૧-લું તીર્થકર પ્રભુના અવનજન્મ-દીક્ષાની આરાધ્યતા કેમ?
સૂમ બુદ્ધિથી જોનારને તે સ્પષ્ટ માલમ પડશે કે જ્ઞશરીરની અવસ્થા વખતે તે તીર્થંકર નામકર્મ સર્વથા નાશ જ પામેલું છે તેથી તે જ્ઞશરીરનિક્ષેપમાં તીર્થંકરપણું માનવું કેવળ ભૂતકાળના કારણરૂપ છે, જ્યારે ભવ્ય પર્યાયની અપેક્ષાએ તે ગર્ભાવતારથી તે શું પણ તેને ઘણા પૂર્વકાળથી તીર્થકર નામકર્મને પ્રદેશોદય રહેલે જ છે, તે ભવિષ્યના પર્યાયને પામવાવાળા ઉત્તમ છવના આધારભૂત ભવ્ય શરીરના નિક્ષેપની ઘણી જ શ્રેષ્ઠતા માનવી જોઈએ, અને આ જ કારણથી ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકે પણ કેવળજ્ઞાન અને નિર્વાણની માફક અરિહંત દેવનાજ કહેવાય છે. ભવ્યનિક્ષેપથી ચ્યવન કલ્યાણકની મહત્તા
જે ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને ન માનીએ અને ફક્ત કેવળજ્ઞાનીપણુરૂપ ભાવ-તીર્થકરની અવસ્થામાં જ દેવપણું માનીએ તે ભગવાન અરિહંત દેવના પાંચ કલ્યાણક કહી શકાય જ નહિ, શાસકાર મહારાજાઓ તે ગર્ભ–અવસ્થાની વખતે વર્ણન કરતાં જ કહે છે કે-વીમદ ઈતિ મારો સહ” એટલે કે મહાયશસ્વી અર્ધન ભગવાન જે રાત્રિએ માતાની કુક્ષિમાં પધારે છે તે રાત્રિએ સર્વ તીર્થકરની માતાઓ ગજ-વૃષભાદિક ચૌદ સ્વમો દેખે છે, આ ઉપરથી ગર્ભાવતાર વખતે પણ શાસ્ત્રકારો પણ તીર્થકર તરીકેની વાત જણાવી છે.
વળી તમને મi મહાવીઘુત્તરે હોથા વિગેરે વાક્યોથી શાસ્ત્રકાર દરેક તીર્થકરને ગર્ભાદિક બધી અવસ્થામાં તીર્થકર તરીકે જણાવે છે એ સ્પષ્ટ છે. ભવ્ય શરીરથી આરાધ્યની આશાતનાને વિચાર
આ ઉપરથી ભવ્ય શરીર-દ્રવ્ય નિક્ષેપાની આરાધના કરવાનું કલ્યાશક, સ્વપ્ન સંબંધી નિર્દેશ અને જઘન્ય વિગેરે વાચનાના નિદેશથી માત્ર આરાધ્યતા નક્કી થાય છે એમ નહિ પણ તેમની વિરાધના કે