________________
આગમજ્યાત
પ્રશ્ન-૧૧ ‘મતિપૂર્વક શ્રુત' એમ કહેવાય છે, તેા તેમાં અવગ્રહ આદિમાંથી કઇ મતિ લેવી ?
૩૬
ઉત્તર-એક પ્રકારની ધારણાના પ્રકાર એટલે વાસના અને તેનાથી (ઉપજતી) ઊહા એ શ્રુતજ્ઞાનમાં કારણ છે, અને તે ઊષા શ્રુતના ઉપયાગના કાળમાં પણ હાય છે.
પ્રશ્ન-૧ર સમ્યગ્દૃષ્ટિનું મતિજ્ઞાન મતિજ્ઞાનપણે કે આભિનિ ધિકપણે કહેવાય છે, તેા શું છદ્મસ્થ એવા પણ સમ્યકૂદષ્ટિએ સંશય વગેરેથી દૂર જ છે ?
ઉત્તર-જેમ આવશ્યકાદિમાં લૌકિક, કુપ્રાવચનિક અને લેકેત્તરપણે ત્રણ ભેદ છે, તેમ આ મતિજ્ઞાનમાં પણ તે જ ત્રણ ભેદ લેવાના છે. અને આજ કારણથી કુપ્રાવચનિકાએ માનેલા કતૃત્વ આદિ બાબતામાં તે સંશયાદિવાળા હાતા જ નથી.
લેાકેાત્તર એવા જ્ઞાન આદિ બાબતમાં સભ્યષ્ટિ કોઇ વખત સંશય આદિવાળા થાય છે, તા પણ ‘તમેવ સજ્જ’ સ્થાવિ આગમના વચનરૂપ આગ લાથી સાધ્ય (માક્ષ વિગેરે) આદિમાં–નિશ્ચયવાળા હેાય છે.
લૌકિક સંશયાદ્ઘિ થવા છતાં પણ તે શ્રદ્ધાદિકના નિશ્ચયને તિરસ્કાર કરવાને સમર્થ થતા નથી.
એ માટે ઠીક જ કહ્યું છે કે “ સમ્યગ્દષ્ટિઓનુ મતિજ્ઞાન તે આભિનિમેાધિક જ્ઞાન છે (અને તે સંશયાદિ રહિત છે. )
પ્રશ્ન-૧૩ દેવ અને ગુરૂ[ની] આકાર ધારણ કરનાર હાવાથી ચિત્રકર્માદિમાં (તેમની) સદ્ભાવસ્થાપના સંભવિત છે, પણ જ્ઞાનની તેવા પ્રકારની (આકારવાળી) સદ્ભાવસ્થાપના કેવી રીતે સંભવે ?
ઉત્તર-એમ જો કહેતા હૈા તા ગ્રંથિમ (!) વગેરેમાં (શાસ્ત્રો-લિપિ ગ્રંથામાં) તે–તે લિપિઓના ઉલ્લેખ કરવાથી તેવા પ્રકારની (સિપિ રૂપે જ્ઞાનની) સદ્ભાવ સ્થાપના થાય છે. તે ગ્રન્થી વડે તથા પ્રકારે સદ્ભાવ સ્થાપના જાણવાને શક્તિમાન થવાય છે. અને તે પ્રમાણે અક્ષર અને તેના આકારનું ઐકય જાણવું સહેલુ જ છે.