________________
આગમજ્જાત
ઉત્તર-જે દશાશ્રુતસ્કંધ યાનાતક આદિગ્રંથામાં તીથ કરપણાની પ્રાથનાના નિષેધ ખતલાવ્યે છે, તેમાં સંસારના કારણભૂત રાગદશાથી કરાએલી પ્રાર્થના હૈાવાથી નિયાણુ (આત ધ્યાન) થઇ જાય છે, તેથી નિષેધ બતલાન્યા છે. જેમકે દેવતાઓએ બનાવેલુ સમવસરણ, સુવર્ણ કમલની રચના, દેવતાઓથી કરાતી સેવા વિગેરે જોઇને અથવા સાંભળીને કેાઇ જીવને એમ થાય કે-આ ધથી હું તીર્થંકર થાઉ” એ પ્રાથનામાં પૌદ્ગલિક પ્રાના હાવાથી નિયાણું છે. માટે તેના નિષેધ બતલાન્યા છે.
૩૪
પ્રશ્ન-૧૪ શાસ્ત્રામાં તીર્થંકરપણાની પ્રાથના સાંસારિક રાગવાળી હાવાથી નિયાણા તરીકે જણાવી તેના નિષેધ કર્યાં પણ જો તે પ્રાના સાંસારિક રાગ વગરની ને પરોપકાર ષ્ટિની હાય એટલે તીથ - કરપણું જગતનાં અનેક જીવાને હિતકારી છે કે જે તીથંકરપણુ મેળવીને જગતના પરમમાંધવ સમાન તીર્થંકર ભગવંતા વિશુદ્ધ દેશના દ્વારા અનેક જીવાને નિર્વાણ નગરે પહોંચાડવામાં સાથ વાહભૂત બને છે એટલા જ માટે “ તીથંકરપણું એ નિરૂપમ સુખ દેનાર અપૂર્વ` ચિંતામણી તુલ્ય છે, ને તેવું તીથ કરપણું મને મલે તા અનેક જીવાને દેશના દ્વારા સંસાર સમુદ્રથી પાર પમાડું.” આવી ભાવનાવાળા આત્માથી કરાતી (હું તીથંકર થા) પ્રાથના તી કરવૃત્તિવાળી છે, છતાં એમ કેમ કહેા છે કે તે પ્રાથના દેશના પ્રવન સ્વભાવવાળી હાઇ નિષ્કામ પ્રાથના શી રીતે ?
ઉત્તર-ન્યાયથી જો કે પ્રાથનામાં સાક્ષાત્ તીથંકરપણું જ છે, તા પણ અર્થોંપત્તિથી ધમ દેશના વિગેરે જગતજીવ હિતકારી–શ્રી તીથ કરથી કરતા અનુષ્ઠાનની જ પ્રાથના હૈાવાથી તેમ જ એ પ્રા નામાં રાગ રહિતપણે પરાપકારિતા જ હાવાથી તે પ્રાથના સકામ નથી પણ દેશના પ્રયત્ન આદિ સ્વભાવવાળી હાઈ નિષ્કામ જ કહેવાય.