SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ UiB (((/ (ધ્યાનસ્થ સ્વ. આગમસમ્રાટ પૂ. આગમ દ્વારકશ્રીના તત્વાનુસારી ઔદમ્પયંસ્પર્શ આગમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃચ્છા-પરિપૃચ્છા દ્વારા ભાવુક-મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાલી વ્યક્તિઓએ સેંધી લીધેલતેવા સુસ્પષ્ટ પ્રશ્નોત્તરને સંગ્રહ આ વિભાગમાં આપવાને વિચાર છે.... ધ્યાનસ્થ સ્વર્ગત આગમ વાચનાદાતા પૂ. આગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધચકારાધનતીર્થ (ઉજજૈન)ના ઉદ્ધારક સ્વપૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના વિશાલ શાસ્ત્રસંગ્રહને જ્યાં સુરક્ષિત રાખવામાં આવેલ છે તે શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર ઉજ્જૈનના પ્રધાન કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજીએ શ્રુતભક્તિથી “આગમત પ્રતિ મમતા દાખવી પ્રકાશનાર્થે મોકલી આપેલ અપ્રકાશિત વ્યાખ્યાના છ બંડલેમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરોના પાનાં અસ્તવ્યસ્તરૂપે મળી આવ્યા, મહા પ્રયત્ન સંબંધ મેળવી બધા પાનાં ભેગા કરતાં પંચાશક ગ્રંથના ચેથા-પાંચમા પંચારની નવાંગી વૃત્તિકાર પૂ. આ. અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકાનુસારે કેટલાક પ્રશ્નોત્તરે બંધએસતાં મળ્યા, આ પ્રશ્નોત્તરોના પ્રારંભે આવરણ પૃષ્ઠ તરીકે રખાયેલ કરે કાગળ પણ મળી આવ્યું, જેના ઉપર “શ્રી પંચાશકના પ્રશ્નોનર ઉપા. દેવેન્દ્રસા. લે-દૌલત” આવું લખાયેલ છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy