________________
આગ જયોત
••••
હ8
વર
| વર્ષ |
केवलिपण्णत्तं धम्म सरणं पवजामि
પુસ્તક
nerenononencing nanonone કે શા સ ન એ જ શરણું :
nonovena વિવેકચક્ષુનું મહત્ત્વ
વાયરાની અનુકૂળતામાં જ વહેતું મૂકનારા પ્રાણીઓને પવનની ગતિને માપવાની ત્રુટિને અંગે વારંવાર અથડામણ જ અનુભવવી પડે છે.
આખાએ જગતના પ્રવાહ (વાયર)નું નિરાબાધ અને સંપૂર્ણ માપ કાઢનાર કેઈપણ હેય તે એક સર્વજ્ઞ દેવ છે. તેથી જ અતુલ બળને ધારણ કરનારા ઇંદ્રાદિ અનેક દેવે અને ચક્રવર્તી આદિની અદ્ધિ ધરાવનારા અનેક સાર્વભૌમેએ પણ એ તારકના શરણમાં શિર ઝુકાવ્યાં છે. જેના બળ-બુદ્ધિની તે પરિસીમા જ નહતી. છતાં તેમાં તેને નહિ મુંઝાવાનું અને એ તારકને જ તરણતારણ માનવાને વિવેક જાગૃત રાખવાનું કારણ તે એ જ હતું કે સારૂં-નરસું પારખનારા એમના વિવેક-ચક્ષુ મીંચાયેલા નહતાં.
જડસ્વરૂપ ચર્મચક્ષુઓ કરતાં વિનય-વિવેકરૂપ ચક્ષુની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે.