________________
આગમત કેમકે તેવા તપઆદિને લાયકના દોષેનું ગુરુને નિવેદન કરવા માટે એકત્રીકરણ કરવાની પહેલે નંબર જરૂર હોય, કેમકે જે તે એકત્રીકરણ કરવામાં ન આવ્યું હોય. તે તે તપાદિકને લાયકના દે ગુરુ આગળ નિવેદન કરી શકાય નહિ, અને તેથી તે દેશે નિવેદન કરવા ગુરુ મહારાજને વંદન કરવું તે આલેચન કરનાર વ્યક્તિની અનિવાર્ય ફરજ છે. એ રીતે તે લાગેલા દેના આલેચન માટે ગુરુવંદનની જરૂર છે.
તેવી જ રીતે તેવા દેની આયણને લેવા માગનારા મહાનુભાવે સમતા એટલે સામાયિકભાવમાં ઉપગવાળા થએલા હોય તેજ પિતાને થએલા દેને દેષ તરીકે જાણ અને માની શકે, માટે તેજ દોષના પ્રતિકમણને અંગે પ્રથમથી જ સમતાભાવરૂપી સામાયિકમાં ઉપયુક્ત થવાની જરૂર છે અને તેથી જ પ્રતિક્રમણ તરીકે કે આવશ્યક તરીકે ગણાતા છ આવશ્યકમાં સામાયિક આવશ્યકને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. સામાયિક ચારિત્ર છતાં તે આવશ્યક કેમ?
જો કે સાધુને સામાયિકચારિત્ર યાવજીવને માટે ઉચ્ચારેલું અને પળતું હઈને સામાયિક તે તે દિવસાદિના અંતની જ માત્ર કિયા નથી, પણ તે સામાયિકચારિત્ર તરીકે જે પ્રવૃત્તિ-નિવૃત્તિ છે તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને અંગે અને સાવઘવ્યાપારના ત્યાગને અંગે છે, પણ દિવસ, રાત્રિ આદિ અંતમાં કરાતા પ્રતિકમણને અંગે તે દેની યથાસ્થિત માન્યતા પ્રકાશનતા અને શોધ્યતાને અંગે જ સમભાવરૂપી સમાયિકના ઉપયોગની જરૂર છે, અને તેથી તેવા સમતામય ઉપગને માટે અનુવાદ તરીકે ઉચ્ચારણ કરાતા સામાયિકના સૂવને આવશ્યકના છઠ્ઠા ભાગ તરીકે ગણાતા સામાયિક આવશ્યક રૂપ ગણવામાં આવે છે.
વળી યથાસ્થિત આત્માના દેને શોધવા લાયકની પરિણતિરૂપ સામાયિકની વાસનામાં તે પ્રતિક્રમણ કરનાર મહાપુરુષ સ્વસ્વરૂપનું