________________
પુસ્તક ૩જુ
જે કે તમે આજે વર્ષોથી તન મન અને ધનથી ઉદય માટે ઉદ્યમ કરે છે. તેને માટે તમન્ના રાખે છે. જીગરમાં જુસ્સો પણ અસાધારણ ધરાવે છે. છતાં તમે દેખી શકે છે કે તમારા પરિશ્રમના પ્રમાણમાં કંઈ પણ ફલ તમે મેળવી શક્યા નથી.'
તમે જે ધારતા હો કે અમે એ વાણ-સ્વાતંત્ર્ય મેળવ્યું છે. તે ધ્યાન રાખવું કે વાણુ એ વસ્તુ સ્વ અને પરના લાભ માટે હેય તે જ તેની સફળતા છે. અન્યથા ઉલૂક (ઘુવડ) કાક આદિ ગગનગામીઓ અને શિયાલ આદિ સ્થલગામીએ સ્વતંત્રપણે વાણી વેદે છે. એટલું જ નહિં પણ તમારી વાણી ઉપર અન્ય તરફથી
જ્યારે ટીકા આદિ પ્રહારે થાય છે તે વાણી સ્વાતંત્ર્ય કહેવાય ? વાણી વ્યામોહથી તમારું અને તમારા ચાહકવર્ગનું કયું શ્રેય સાધ્યું? કે કયું શ્રેયઃ સાધવા માંગો છો? તેનું મનન કરે!!!
અનાચારોમાંથી આશિર્વાદ મેળવવા મનોરથ ન રાખે.!
જે કઈક પ્રકારે તમારા વર્ગો ઉદય તરફ જવામાં પગલા ભરવા હોય તે તમને રૂચતાં કાર્યો ઉપાડી તેના વિધાનમાં કટિબદ્ધ થઈ જાઓ!
જુઓ ! આ કાર્યો તમારી રૂચિના છે કે નહિ?
(૧) દરેક ગ્રેજયુએટ પિતાની આવકને દશમે ભાગ તમારી ધારેલી વ્યાવહારિક કેળવણ સાથેની શુદ્ધ ધાર્મિક કેળવણી કેળવણી પાછળ ખરચ.
(૨) તમારા વર્ગમાં જે કોઈ સ્થાવર મિલ્કત વસાવે ત્યારે તેને દશમે ભાગ પિતાની જાતના બેકારની બેકારી ટાળવા માટે ખરી.
(૩) જ્યારે પણ મોટર જેવા વાહને કે આભૂષણે ખરીદે ત્યારે તેને દશમે ભાગ તમારી જ્ઞાતિના દુઃખી. ભાઈઓના નિર્વાહ માટે કાઢ.
(૪) તમારા મંડલમાં એક વિચાર પ્રવાહ ઉભો કરી સધવા કે