________________
ન વ લો હી યા જુવાને ને ! | મા ર્મિક ઉ દુબે ધ ન !
[જગતને સર્વજીનું ભલું ચાહવાની જિનશાસનની ઉદાર-- આદર્શનીતિના સ્વરૂપને નહીં સમજનારા તથાકથિત વિદ્વાને સાધુઓનેયાવત્ શાસનનું તંત્ર ચલાવનારા ધુરંધર આચાર્ય ભગવંતને પણ. કૂપમંડક કે ચાર દિવાલ વચ્ચે સંકુચિત માનસની વાત કરનારા તરીકે ઓળખાવે છે. ખરેખર વિવેકની ગેરહાજરીથી તેઓની આ શોચનીય દશા ઉપર મહાપુરૂષને કરૂણા ઉપજે છે !!!
જૂઓ ! આગમના અખંડ અભ્યાસી, આગમના અક્ષરે અક્ષરને હૃદયંગમ કરી આગની જીવંત ડિક્ષનેરી સમા બનેલા, પ્રૌઢપ્રતિભાશાળી પૂ. આગમેદ્ધારક આચાર્ય મહારાજશ્રીની કેટલી સર્વદેશીય વ્યાપક વિચારણા હતી–જેઓએ કે આજથી સાડાત્રણ દશકા પહેલાં ધર્મવિરોધી અને બળવાખેરી પ્રવૃત્તિઓમાં રાચનારા પણ નવયુવકને કેવી હિતબુદ્ધિથી માર્મિક સૂચને કર્યા છે !
જે તે પુણ્યાત્માના સૂચનને અમલ નવલેહીયાળ યુવકેએ છેડા પ્રમાણમાં પણ કર્યો હેત તે આજે શ્રીસંઘની દશા અપૂર્વ હેત આજે “કુતરૂં તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી” ની જેમ ધર્મની આરાધના કરનારા વર્ગ અને નવયુવકે વચ્ચે વિના કારણે સમજફેર અને કર્તવ્યનિષ્ઠાની ખામીથી અંતર પડી ગયું છે. અને ખેંચતાણ અર્થ વગરની વધી છે. બૈર“અતં રોચતી” હજી પણ નવયુવકો પૂ આગમારકશ્રીની આર્ષદષ્ટિથી લખાયેલ હિતકર આ લખાણને આજે પણ ધ્યાનમાં લે તે નવયુવકેની શક્તિઓ સજનના પંથે વળી શકે છે.
આ પવિત્ર આશયથી આ લેખનું પુનર્મુદ્રણ-યોગ્ય નેંધ સાથે. અવસરેચિત સમજી કરવામાં આવ્યું છે. વિવેકી નવયુવકે આને લાભ ઉઠાવે એ મંગલ કામના છે.]