________________
પર
આગમત વળી જેએ ૪૮ અડતાળીશ કા માને છે તેઓ પણ ૨૮મામાં અશોકવૃક્ષનું રલ્મામાં સિંહાસનનું ૩ભામાં ચામરનું ૩૧મામાં છત્રનું વર્ણન માનીને ૩રમામાં કમલેનું વર્ણન માને છે. ' અર્થાત જે પ્રાતિહાર્ય લેવા હોત, તે ૨૮મા કાવ્યમાં અશેક વૃક્ષનું વર્ણન કર્યા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્યનું વર્ણન છેડી દેત નહિ, અને ચામરના પ્રાતિહાર્યનું વર્ણન (લે. ૩૦) કરવા પહેલાં સિંહાસન પ્રાતિહાર્યનું (લે. ૨૯) વર્ણન કરત નહિ, તથા સિંહાસન અને ચામરનું વર્ણન કર્યા પછી ભામંડલ અને દુંદુભિનાં પ્રાતિહાર્યોને છોડીને છત્ર નામનું પ્રાતિહાર્યું કે જે છેલ્લા પ્રાતિહાર્ય તરીકે છે તેનું વર્ણન (લે. ૩૧) કરત નહિ, એટલું જ નહિ, પણ દેશના દેવા પધારતી વખતે જિનેશ્વર મહારાજના ચરણકમલની નીચે દેવતાઓ જે પદ્મની સ્થાપના કરે છે, તેનું વર્ણન, તે પ્રાતિહાર્યું ન હોવાથી પ્રાતિહાર્યના વિભાગમાં કરતા નહિ.
કેમકે પ્રાતિહાર્યોની સંખ્યા ને ક્રમ આ પ્રમાણે છે
“ગો
દુરપુouઈતિનિશ્રામમાતને .
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणां ॥" આ કાવ્ય ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાશે કે અમારામાં આવેલું વર્ણન નથી તે પ્રાતિહાર્ય માત્રનું વર્ણન તેમજ પ્રાતિહાર્યોનું વર્ણન પણ કમવાળું નથી,
આ ઉપરથી “શ્રી માનતુંગસૂરિજીએ આઠ પ્રાતિહાર્યોનું વર્ણન કરવા માગ્યું હતું અને ચાર પ્રાતિહાર્યોનું જ વર્ણન ચાલુ સ્તોત્રમાં દેખાય છે, માટે બાકીને ચાર પ્રાતિહાર્યોના વર્ણનનાં ચાર કાવ્ય લુપ્ત થયાં છે કે કેઈકે ભંડારી દીધાં છે” એમ માનવું અસ્થાને છે,
પ્રથમ તે આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં ચારનું રહે અને બાકીનાનું વર્ણન લુપ્ત કે ભંડારી દેવાનું માનવું તે વિચક્ષણેને ગ્રાહ્ય થાય તેમ નથી, માટે શ્રીમાનગરિજીએ ચાર પ્રાતિહાર્ય અને