________________
-
:
વીણેલાં મોતી)
*
*
*
*
-
હa
છે
(
E
=
=
છે
©2009
(આ વિભાગમાં આગમવાચનાદાતા, બહુશ્રુત, ગીતાર્થ પુંગવ, ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ તત્તાનુસારી સૂક્ષ્મ પ્રતિભા બળે ચિંતન-મનનની પ્રસાદી રૂપે જે ટૂંકા લેખે કે નિબંધે રૂપે સારભૂત, અર્થગંભીર, તાત્વિક સામગ્રીથી ભરપૂર સાહિત્ય લખેલું છે, તેમાંથી ઉપયોગી વિષયે ચૂંટીને આપવામાં આવે છે.) Jarrumaarava**avarno nenenenergy કમરામર સ્તોત્રની લોકસંખ્યા ૪૪ કે ૪૮ ?
૨ હસ્ય પૂર્ણ ગવે ષ ણા avainnumarau muncmutmercarno
જેન જગતમાં નવસ્મરણમાં શ્રી મામર સ્તોત્ર અર્થે ગંભીરતા, પ્રભાવકતા અને માંત્રિક શક્તિના પ્રભાવ આદિથી ખૂબ જ પ્રખ્યાત છે, પણ તેમાં દિગંબર પરંપરામાં ૪૮ કે હેઈ ઘણાને એમ જિજ્ઞાસા થાય છે કે-મામ સ્તોત્રના કાવ્યોની સંખ્યા ૪૪ કે ૪૮ ? પણ ખરી રીતે ગુરૂગમથી નીચેની વાત વિચારવી જરૂરી છે.
મામા સ્તોત્ર કરતાં વાળમં૦િ સ્તંત્ર પ્રાચીન છે, એ વાત સર્વમાન્ય છે, અને સ્થાનમં૦િના કાવ્ય ચુંમાલીશ છે. એમાં કઈને મતભેદ નથી. તે તે સ્થાન મંદિરના અનુકરણથી પાછળથી રચાએલા મામા તેત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હોય એ વધારે સંભવિત છે.