SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - કલકત્તાની કાળકેટડીને ઐતિહાસિક દાખલ સુખ-- સિદ્ધ છે. ત્યાં કેઈએ તલવાર ચલાવી નથી કે ગોળીઓ મારી નથી. મોટી સંખ્યા તે નાની જગ્યામાં ગંધાવાથી ઝેરી હવાથી તે ગોંધાયેલા માણસે મરણ પામ્યા હતા. ત્યારે શુદ્ધ હવા કાઢવી એટલે શું થયું? સંઘરવું તેનું અને કાઢ કાચ! એ બધું પાણી લઈને પેશાબ કરે, અનાજ લઈને વિષ્ટા કરવી તથા શુદ્ધ હવા લઈને હવાને પણ ઝેરી બનાવવી એ તમામ શાના પ્રભાવે ? આ નળીના પ્રભાવે! જેમ નદી આગળ ગમે તેટલી મટી પણ મૂળ ક્યાં? પર્વતમાં! તેમ ગમે તેવી મોટી ગટરનું મૂળ આ નળી છે. આવી ગટરમાં પિતાને ગંધાવું પડશે એવું પ્રત્યક્ષ દેખનાર અને સુગંધમય સ્થાનમાં રહેનાર દેવતાને ભયંકર વેદના થાય એમાં નવાઈ શી? દેવેની અવનપૂર્વની તીવ્ર વેદનાનું રહસ્ય દેવતાઓને અંધારું બન્યું (શેડ્યું, પણ જડતું નથી. રત્નમય વિમાનેન ઝગઝગાટમાં અંધારું હેય કયાંથી ? એમને પણ અંધારાની જરૂર પડે ત્યારે અસંખ્યાત યોજન દૂર જાય ત્યારે તમસ્કાયમાં જ ફક્ત અંધારું હોઈ શકે. આશ્ચર્યભરી શંકા થશે કે દેવતાએને વળી અંધારાનું કામ શું? જેમ જગતમાં ઉત્તમતા જેમાં ઉત્તમતા રૂપે પરિણમી હોય તેને અધમસ્થાનની ગરજ કદી હતી તેથી પણ ઉત્તમતા જેમાં અધમતા રૂપે પરિણમી હેય તેઓને અધમ સ્થાને તથા અધમ પદાર્થોની ગરજ ઉભી થાય છે, તેમ જ દેવતાઓ માટે પણ સમજી લેવું દેવતાઓ બધા દાનતના ચકખા હોય તેવું સ્વપ્નય સમજશે નહિં. જેવી ધમાધમ અહીં છે તેવી ત્યારે છે. ત્યાં બીજાની ચીજો તથા દેવીઓ વિગેરેની ઉઠાઉગીરી ચાલુ છે. એવા ઉઠાઉગીર સ્વર્ગ સૃષ્ટિમાં છે. મધ્યાહને સૂર્ય તપતે હોય ત્યારે, એવા અજવાળા વખતે પણ ચોરેને, બદમાશને ભેંયરામાં તથા ગુફા ગોતવાં જ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy