________________
પુસ્તક ૩–જુ
૩૩
જેમકે-જૂઓ ! નરકગતિમાં રહેલ આત્મા વળવાનું કંઇ નથી" છતાં પરમાધામીની સામે થાય છે! ભાગવાની ચેષ્ટા કરે છે ! યાવત્. અવાંછનીય મરણની પણ ચાહના કરે છે.
નારકીને મરણુની ઇચ્છા કેમ ?
દેવ તથા મનુષ્યને જેમ આયુષ્ય વધારે તેમ તેને સુખની સામગ્રી વધારે મળવાની પણ નારકી તથા તિર્યંચને જેમ આયુષ્ય વધારે તેમ દુઃખ વધારે અનુભવવાનું છે. નારકીના જીવાને પરસ્પરની, ક્ષેત્રની તથા પરમાધામીની એવી ત્રણે પીડા હાય છે ને તેથી તેને કયારે મરૂ ?' એવી ભાવના થયા કરે છે. તિય ચને મરવાની ભાવના થતી. નથી. નરકનું સ્થાન એ પરમ દુઃખનું સ્થાન છે. ત્યાંથી મરીને એથી વધારે દુઃખમાં ઉપજવાનું બીજું કોઇ સ્થાન જ નથી. નારકી મરીને નારકી થતા જ નથી. આથી અહિંથી મરૂ તે છુટું' એ ભાવના થાય એ બનવા જોગ છે. મનુષ્ય કે તિર્યંચ મરે એટલે દુઃખથી છૂટે એમ નથી. એને માટે તા દુઃખના ગજ પણ તૈયાર છે: મરીને ઓછા દુઃખવાળા સ્થાનમાં જાય એવા નિયમ નથી, જ્યારે નારકી માટે તે ચાક્કસ છે કે ત્યાંથી છૂટે એટલે આછા દુઃખવાળા સ્થાનમાં
"
જ જાય.
આ સ્થિતિ વિચારીએ તા લાંબા આયુષ્યવાળા નારકી મારવાની ઈચ્છા શાથી કરે છે તે સહજ સમજાય તેમ છે. નારકી પેાતાનું આયુષ્ય પણ પ્રતિકૂલતાએ ભાગવે છે. ત્યાં મરવાનાં સાધના મળે, તેવી સ્થિતિ આવી જાય, છેદાય, ભેદાય, વિધાય, ચીરાય, તળાય, છતાંયે એ (નારકી) મરી શકતા નથી મરવાની ઇચ્છા થાય છતાં મરી પણ શકતા નથી અર્થાત્ એના આયુષ્યના ભાગવટે કેટલા અનિષ્ટ છે, કેટલા પ્રતિકૂળ છે તે વિચારી ! મનુષ્ય તથા તિર્યંચને ગમે તેટલું દુઃખ હાય, છતાંયે જો મરણના સંભવ દેખે તે એ ઉ ંચા
નીચા થાય છે.
મનુષ્ય તથા તિય ચ દુઃખને ખસેડવા ઇચ્છે છે, પણ મરણને ઇચ્છતા