________________
આગમજ્જાત
એક વખત ત્યાંના રાજા મહાર ગયા હતા, પાછળથી એ રાણીએ લઢી, તે વખતે શેડના છોકરા ત્યાં ઊભા હતા, રાજા આવ્યા એટલે એ રાણીઓની લઢાઈના ફૈસલેા કરતી વખતે પૂછ્યું કે–“ કાઇ સાક્ષી છે તમારા!” એટલે રાણીએએ પેલા મૂખ શ્રેષ્ઠિપુત્રનું નામ આપ્યું. રાજાનું તેડું શેઠ પાસે ગયુ', એટલે શેઠ ગભરાયા ફરી પેલા અક્કલના વેપારી પાસે ગયા કે ‘ આ વાત તે આમ ખની છે’ એટલે અક્કલના વેપારીએ શેઠની સાથે રાજા પાસે જઇ કહ્યું–“ મહારાજા ! શેઠને પુત્ર તેા અણસમજી છે ! તેના પર ભરૂ`સા શે ? એને પૂછે કે અલ બડી કે ભે’સ !’ રાજાએ પૂછ્યું' તા મૂખ શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે “ ભેંસ માટી કે જે દૂધ તે આપે ખાવા જે આ ઉપરથી રાજાએ શેઠના છેકરાને અક્કલ વગરના જાણી છેડી મુકથા, એટલે કે-મૂખ શ્રેષ્ઠિપુત્રને અક્કલની 'િમત ન હોતી.
">
૩૦
નાના છેકરાને લાડવાની કિમત છે, આખરૂની નથી, આપણે પણ. ઇન્દ્રિયાના આનંદમાં જ જીંદગી પૂરી કરી આન ંદ માણીએ છીએ, અટલે ‘હું કાણુ ” એ સવાલ જ સૂઝતા નથી,
""
જ્યાં “ પાતે કાણું છે ? ” એનું જ ભાન નથી ત્યાં પાતે કયી સ્થિતિમાં હતા ? કે પેાતાનુ શુ થશે ? વગેરે વિચાર તે આવે જ કયાંથી ?
કિ’મતી તે કે જે મેળવીને મેલવું ન પડે
આત્મીય સુખ સમજે તેા તેને મેળવવાની ઇચ્છા થાય. ઇચ્છાથાય તેા તેના સાધના જાણે અને તે મેળવવા ઉદ્યમ કરે, ખસ’આ ઉદ્યમનું જ નામ ધર્મ ! અને ધર્મની સાધનાથી મળતું જે ફળ. તે મેાક્ષ!
બાહ્ય સુખ અને તેના સાધના દરેક ભવમાં મેળવ્યા, જેમાં લાખા વર્ષોંની માટી ઉમર હતી તેમાં પણ સ`સારી પદાર્થા ઘણા મેળવ્યા, પારાવાર મેળવ્યા, વારવાર મેળવ્યા, પણ મેળવી મેળવીને આખરે હૅલ્યા ! આ ક્રમ અનાદિથી ચાલુ છે!