________________
પુસ્તક ૩-જુ
સનસ્કુમારચકી તે સિંહાસન ઉપર પિતાના અપૂર્વ વૈભવ બતાવવાની ગરજે મદભરપૂર બની ભારે ભાર રાગવૃત્તિ સાથે બેઠેલ, પણ શરીરના મેરેમે ભયંકર ૧૬ મહારગે ઉપજ્યાની પ્રતીતિ થતાં જ સીધા સિંહાસનથી ઉતરી સંયમપંથે ચઢી ગયા.
આવા આવા અનેક મહાપુરૂષ કંઈ ને કંઈ બાહ્ય નિમિત્તને પામીને જ વિરાગ્યવાસિત બન્યા, તે કંઈ આ બધાને દુઃખગર્ભ વૈરાગ્યવાળા જ્ઞાનીઓએ કહ્યા નથી અને કહેવાય પણ નહીં ! અણસમજુને દીક્ષા પ્રતિ અનાદર
પણ ખૂબ જ વિચારણીય બાબત એ છે કે-“અમથ હા, સાથ છૂમંગ” ઉક્તિ અનુસારે સુઘરીના માળાને તેડનારા વાંદરાની જેમ હલકી મને દશાવાળા આજના કેટલાક લેખકો સંયમ–દીક્ષા લઈ શક્તા નથી, અને લેનારાઓની અનુમોદનાના બદલે તેઓના સત્ કર્તવ્યને પણ વિકૃત રીતે ચિતરવાને બાલિશ પ્રયત્ન યદ્વાતદ્રા સ્વચ્છેદ અધકચરા મનકલ્પિત લખાણે લખી કરે છે,
ખરેખર ! સમજુ માણસેએ તે આવાઓની ભાવદયા ચિંતવવી જોઈએ! મરીચિની દીક્ષાને મર્મ
મૂળ વાત એ કે પ્રભુ મહાવીરના આજના જન્મ દિવસે મરીચિના ભાવમાં શ્રી તીર્થંકર પ્રભુની બાહ્ય સમૃદ્ધિ દેખીને પણ કરેલ દિક્ષાને સ્વીકાર બાલજીને ધર્મમાં ચઢાવવા માટે બાહ્ય આડંબરની પણ ચગ્ય રીતે ઉપયોગીતા સમજાવે છે !!!
એકંદરે કોઈ પણ હેતુથી અનાદિકાલીન સંસ્કારોના વમળમાંથી નીકળીને આશ્રવનિરોધરૂપ સંયમના પંથે આવનાર પુણ્યાત્મા ભાગ્યશાળી છે !
અભવ્ય છે તે કદીપણ મુક્તિના સુખની ઇચ્છા સરખી પણ કરતા નથી, પૌગલિક રાગ તેઓમાં પ્રબલ હોય છે. છતાં તેઓના ચારિત્રને જ્ઞાનીઓએ દુઃખગ કે મેહગર્ભ જણાવ્યું નથી.