________________
પુસ્તક ૩-જુ
ગામાં મરણ ઉપાદેય પણ બને છે. પણ જન્મ તા કેઈ પણ રીતે ઉપાય નથી જ !
તીર્થંકરોના જન્મ કલ્યાણકરૂપ કેમ ?
પ્રશ્ન-જન્મ કોઈ પણ અપેક્ષાએ જ્યારે સુંદર નથી તે તેને આપણે કલ્યાણક તરીકે કેમ ઉજવીએ છીએ ?
ઉત્તર-સામલ ભયંકર પ્રાણઘાતક મનાય છે. પણ તે સેમલને જ વનસ્પતિએથી મારી નાંખી તેની પ્રાણઘાતકતા હરી લેવાય તા ભયંકર જીવલેણ જીના—હઠીલા દર્દીને શમાવી જીવાડનાર બની જાય છે. રસાયણ તરીકે પ્રશસ્ય બની જાય છે. પણ તે સેામલ તરીકે નહીં, પણ મારેલા સામલ તરીકે તેની તે કિંમત થાય છે. તેમ જન્મ સ્વતઃ અનુપાદેય છતાં તરણતારણહાર તીથ કર પરમાત્મા શ્રી મહાવીર ભગવંતના જન્મને જ કલ્યાણકરૂપ આપી આરાધ્ય માનેલ છે. પ્રશ્ન-તે પછી સિદ્ધ ભગવાના જન્મ પણ અત્યંત આદરપાત્ર અની શકે ને ?
ઉત્તર-કમ સહિત અવસ્થામાં જ જન્મ સંભવિત છે. તે રીતે પ્રભુ
મહાવીર પરમાત્માના જન્મદિન આરાધ્ય બને છે. પણ સિદ્ધ પણું તે જન્મ સાથે વિધી છે. જન્મ ત્યાં સિદ્ધપણું નહિ, ને સિદ્ધપણું ત્યાં જન્મ નહિં ! એટલે સિદ્ધોના જન્મની મારાધ્યતાની વાત અસંભવિત બની જાય છે. સિદ્ધોના જન્મ એ જ ચત્તો ક્યપાત રૂપ છે.
66
મારી મા વાંઝણી'ની જેમ
આ ઉપરથી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જન્મ દિન વિશિષ્ટ આરાધ્ય–આદરણીય નક્કી થાય છે.
કલ્યાણક એટલે ?
હવે તે કલ્યાણક શા માટે ? એ વિચારીએ! પ્રભુ મહાવીર પરમાત્માએ અજ્ઞાનના ઘાર અ ંધકારમાં ભાન ભૂલેલા જીવાને સન્માગ