________________
આગમજ્યાત દિવસે જૈન નામ ધરાવનારે પૂજા પૌષધ-સામાયિકાદિ વિશેષ પ્રકારે કરવા જોઈએ. અન્ય દિવસેામાં કરાતા પૂજા આદિ કાર્યો પણ કલ્યાણકને દિવસે પૂજા આદિ કરે તેા જ લેખે લાગે, જેમ “ દશેરાએ ઘેાડા ન દોડવો તે દોડયો નહિ.” એમ લૌકિક કહેવત છે. તેમ સમજવું. માટે કલ્યાણકના દિવસે તે ધર્મના આલંબનેના દિવસેા છે. તેથી તે દિવસે વિશેષ ધમ કરવા જોઇએ.
કલ્યાણક-પાંચ કહેલા છે. આજે મહાવીર સ્વામી ભગવતના જન્મ દિવસે તે કલ્યાણુકા જાણવા જોઇએ. ભગવાનનું જન્મ કલ્યાણક દેખાડનારે આજને દિવસ છે.
કલ્યાણકની આરાધનાનું રહસ્ય
આજના દિવસની આરાધના કરીને જન્મ-જરા-મરણ, રાગશાક, ઉપાધિ–આધિ-વ્યાધિને જૈન નામ ધરાવનાર પણ છેાડવા પ્રયત્ન કરે. તેમાં પણ ખીજા બધા કામે! જન્મ હાય તાજ સભવે ! તેથી ખરા સમ્યકત્વી મરથી ન ડરે, પણ જન્મથી-ડરે. મરણુ તા કાઈ ટાળી શકતું નથી. જ્યાં જન્મ ત્યાં મરણ રહેલ જ છે. જે જન્મથી ડર્યાં તે જ મરણથી ડર્યાં સમજવા. જન્મ બંધ થાય ત્યારે જ મરણ અંધ થાય “ તે સિવાય મરણુ બંધ ન થાય ” માટે જન્મથી ડર પ્રથમ જોઈએ!!!
જન્મની ભયંકરતા
શાસ્ત્રોમાં મરણ–અનેક પ્રકારના કહ્યા છે. પંડિત-મરણ આદિ તેના ભેદો છે. તેથી તેમાં હજી શાસ્ત્રકારોએ સુંદરતા માની છે, મરણમાં ૧૪ મું ગુણુસ્થાનક પણ હેાય છે. પણ જન્મની સુંદરતા શાસ્ત્રમાં કાઈ જગ્યાએ માનેલ નથી. પંડિત જન્મ કે કેવલી જન્મ માનેલા નથી.
આ ઉપરથી મરણુહુંમેશને માટે (એકાંતે) ખરાબ છે. તેવા નિયમ ન રહ્યો.
આ બધા કારણથી સમકિતી જીવાએ જન્મથી ડરવું જોઈએ. મરણુ અણુસણુ દ્વારા પણ લઈ શકાય છે. તેથી અમુક સા