________________
8 ક સ ય ક –
એ ટ લે? કા છે
[ પરમપૂજ્ય આગમે દ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્ય દેવશ્રીએ ભવ્ય જના હિતાર્થે આમિક પદાર્થોની વિવેચનાઓ પિતાના વ્યાખ્યાને દરમ્યાન અનેક વાર કહી છે. વિ. સં. ૧૯૯૦ પ્રથમ વૈશાખ સુદ ૧૫ ના વ્યાખ્યાનમાં સમજાવેલી સમ્યક્ત્વની મહત્તા પ્રસંગે ચિત્ત. સમજી અહીં રજુ કરવામાં આવે છે.]
શાસ્ત્રકારે ફરમાવે છે કે-સમ્યગદષ્ટિને જે આનંદ કે ઉલ્લાસન હેય, દેશવિરતિ, પ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય, કોડ પૂરવ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિર્જરા ન હોય, તેના કરતાં અસંખ્યાતગુણું. નિર્જરા સમ્યક્ત્વ પામતી વખતે હોય.
ચોથ, પાંચમે અને છડે ગુણસ્થાને રહેલે જીવ જે કર્મ તેઓ તે બધા કરતાં સમ્યક્ત્વ પામતી વખતને જીવ અસંખ્યાતગુણ વધુ કર્મ તેઓ
આ એક શાસ્ત્રસિદ્ધ હકીકત છે, કેમકે-અનાદિકાળથી સ્વરૂપનું ભાન ભૂલીને સંસારમાં આથડી રહેલ પિતાના આત્માને સઘળા દુઃખમાંથી છેડાવનાર સાહજિક જ્ઞાનાદિગુણમય પિતાના વિશુદ્ધ સ્વરૂપનું ભાન થતાં જ મહાનિધિ મન્યાની જેમ અવર્ણનીય આનંદભાવલાસ થાય છે.
જેમકે-એક અત્યંત દીન-હીન રાંકડે ગરીબ-જે પાંચ પાસે પિક મુકે ત્યારે એક પૈસે મેળવે, આવા દરિદ્રને કઈ પોપકારી મલ્ય, એ પરોપકારીએ દરિદ્રના બાપના ચોપડા જોયા, પડા તપાસતાં “એક જગાએ એક લાખ રૂપિયાની રકમ અનામત પડી છે એમ દરિદ્રને જણાવ્યું, ત્યારે તે ગરીબના અંતઃકરણમાં કેટલે ઉછાળાભેર આનંદ થાય? હજુ તે માત્ર રકમ માલમ પડી છે, ઉઘરાણી જશે, કદાચ સામે ધણું આપવામાં આનાકાની પણ કરશે, કેટે કેસ માંડ પડશે, અને લાંબી માથાકૂટ પછી હુકમનામું થશે ત્યારે