________________
પુસ્તક ૨-જુ
૫૧ અવિરતિની પ્રબળતાએ ઘર-સંસારમાં ફરજીઆત રહેવું પડે છે, અવિરતિ તે મહ-ચારિત્ર મહિને જ વિકાર છે.
અવિરતિ એટલે કર્મબંધનું પ્રધાન દ્વાર, અવિરતિની પ્રબળતાએ પાપના વિચાર, ઉચ્ચાર કે આચાર ન હોવા છતાં પણ કમને બંધ સતત ચાલુ રહે છે, આ બધું મેહનીયને આભારી છે.
તે જ્યારે મૂળથી નષ્ટ થઈ જાય અને કેવળજ્ઞાન જે મહાન ગુણ પ્રકટ થઈ જાય પછી તે ઘર-સંસારમાં રહે જ કેમ? એટલે સ્વાભાવિક રીતે દ્રવ્ય ચારિત્રને સ્વીકાર થઈ જાય છે. પચ્ચ.ની મામિકતા
આ રીતે પચ. મેહના સંસ્કારોને કાબૂમાં લેવા માટે છે એ વાત કેવળીઓના દ્રવ્ય ચારિત્રને સ્વીકારવાની વાતથી મામિક રીતિએ ફલિત થઈ જાય છે. પચ્ચ. પ્રતિ દુર્લક્ષ્યની અનિષ્ટતા
વળી “પાપની પ્રવૃત્તિ ન કરે છતાં તેના પરચાની શી જરૂર?” એ વિચાર પણ બેટી શ્રદ્ધાને પુરવાર કરે છે, તેથી કર્મબંધના અનેક કારણની જેમ અવિરતિ-અશ્રદ્ધા આદિને દૂર કરવા પચ્ચ.ની આવશ્યકતા છે. આ બધી વાત ચેથા અધ્યયનમાં જણાવી ગયા. પચ્ચને અધિકારી કેણુ?
હવે આ પચ્ચ. કોણ કરે? એ વિચારાય છે. પ્રથમ જણાવી ગયા મુજબ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેનાર પચ્ચાને અધિકારી છે, તે વાત ધ્યાનમાં રાખી મહત્ત્વની એક વાત ધ્યાનમાં રાખવાની કે–
જેના પરચ. પિત કરવા તૈયાર થયા છે તેના ઉપગ વાળે હોય કે “મારે અમુકના પચ્ચ. કરવાના છે. જેમકે-ઉપવાસનું પચ્ચ. લેનારે બીજું કાંઈ ન જાણે તે પણ એટલું તે મેઘમ સમજે જ કે મારાથી ખવાશે-પીવાશે નહિ.