________________
-
-
-
--
-
-----
----
--
-
પુસ્તક રજુ
૩ લીધા પછી બેદરકારી રાખનારને સાવચેત કરવા માટેનું છે, પ્રાથમિક પચ્ચ. કરનારાઓને ભાગી જવાને ડર ઉપજાવવા માટેનું નથી. પચ્ચ. ભાંગે તે મહાપાપી” વાકયને સાપેક્ષ ઉપયોગ
આમ છતાં જે પચ્ચ. લેનારા ઇવેને “ભાંગી જશે તે તમે મહાપાપી થશે” એ ભાવાર્થમાં “પચ. લઈને ભાંગે તે મહાપાપી” એ વાક્યને ઉપયોગ કરવામાં આવે તે વિવેક બુદ્ધિની ખામીથી ઉત્સુત્ર ભાષણને દેષ લાગવાને સંભવ છે.
એટલે વ્રત-પચ્ચ. ન લેનાર વ્યક્તિના મેં “પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” એ શબ્દ શેભે નહીં, પચ્ચ. લીધા પછી અનાચારની મર્યાદાઓ ન છોડવાથી પચ્ચીને ભંગ થવાને અવસર આવી લાગે ત્યારે જાતને જાગૃત રાખવા માટે આવા વાક્યોને ઉપયેગ સાપેક્ષબુદ્ધિથી કરે જોઈએ.
પચ્ચ. લીધા પછી તેને અખલિત બનાવવા માટે તેમ જ તેમાં વધારે કરવા, તેને શોભાવવા અને તેને અખંડ રીતે પાર પમાડવા અનાચારનું વજન જરૂરી છે. પચ્ચ. રૂપ આચારના પાલન માટે અનાચારનું વર્જન સાપેક્ષરૂપે જરૂરી છે. આ અધ્યયનનું નામ શું ?
તેથી સાપેક્ષ રીતે આ અધ્યનું નામ આચારયુત જણાવ્યું છે. કેમ કે ગૌણ મુખ્યભાવે આચારના પાલનના પેટમાં અનાચાર વર્જનની વાત રાજા–મંત્રીના પ્રધાન ગૌણ ભાવની જેમ રાજાની વાતમાં મંત્રીને સમાવેશ થવાની માફક આવી જતી હેઈ આ અધ્યયનને આચારશ્રુત કહેલ છે.
આ અધ્યયનમાં પચ્ચ. રૂપ આચારના પાલનની મર્યાદાઓ મુખ્ય રૂપે જણાવી છે, તેના પેટામાં અનાચાર વજનની વાત ગૌણ રૂપે વિચારવાની છે.
આમ છતાં પ્રસંગે પ્રસંગે આચાર-અનાચારનું ગૌણ મુખ્ય પણું સાપેક્ષરૂપે વિચારવું પડશે.