________________
પુસ્તક —–જુ
૧
પચ્ચ. નહીં કરનારા નવા નિશાળીયાને ઉદ્દેશીને મા વાકય નથી, જેથી કે પચ્ચ. લેતા પહેલાં અનાચારના કુંઢામાં ન ફસાવવાની પૂરતી તૈયારી કરવાની વાત ઉપરથી ક્રમભગ દોષ જણાવી શકાય. પચ્ચ. લીધા પછી બેદરકારી ન કરવી
પચ્ચ. લઈ ને અનાચાર ત્યાગની બેદરકારીથી તેને ભાંગવા તૈયાર થયેલ વ્યક્તિને સ્થિર કરવા માટે પૃચ્ચ લઇને ભાંગે તે મહાપાપી ” એ વાકય છે.
વ્યવહારમાં પણ વાંઝણી ખાઈ શું રેઢણાં રૂવે કે ‘ નકામી સુવાવડ ખાધી' જણનારી ખાઈ જ કસુવાવડ પ્રસંગે કે મરેલું બાળક અવતરે ત્યારે કે જન્મેલું બાળક તુત મરી જાય ત્યારે એમ રેઢાં રૂએ કે “ નકામી સુવાવડ ખાધી” આના કરતાં સુવાવડ ન આવે તે સારૂં” વાંઝણીને આવું ખેલવાના અવસર જ ન હોય !
તેમ “ પા. ન લે તે પાપી પણ પચ્ચ. લઇને ભાંગે તે મહાપાપી ” આ વાકય કાના મ્હાંઢામાં શાલે ! જે પચ.ની ક્રિયા કરતા હાય અને અનાચાર ન છેડવાથી ભાંગવાના પ્રસંગ આવે ત્યારે માનસિક ધીરતા ટકાવવા માટે આ વાકય શૈાલે.’
પણ પચ્ચ.ની ક્રિયા અમલમાં મુકી જ ન હોય તે શુ એમ કહી શકે કે “ પુચ. લઇને ભાંગે તે મહાપાપી ” લીધું જ નથી તેા લઈને ભાંગવાની વાત જ કયાં ?
ભાંગવાના ડરથી પચ્ચ. ન લેવાની અનુચિત વાતમાં સમ્યકત્વનું દૃષ્ટાંત
વળી સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે. અને એકવાર સભ્ય આવ્યા પછી અહં પુદ્ગલપરાવર્ત્તમાં મેાક્ષ થાય જ ! સમ્યક્ત્વ વિનાના જીવેા માટે તા કેઈ નિયમ જ નહીં જાય તે તે જ ભવમાં કે ખીજા કે ત્રીજા ભવમાં જાય, યાવત સંખ્યાત, અસંખ્યાત ભવ પણ થઇ જાય, પણ સમ્યક્ત્વ વસી ગયેલાનું મહત્ત્વ વધુ છે સમ્યક્ત્વ વગરનાની કિંમત નથી,