________________
આગમત દ્રવ્યદયાની વિધેયતા (ઉત્તરપક્ષ)
આવું કહેનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેઓ કાયાથી માત્ર પ્રાણના નાશને હિંસા તરીકે માનતા હોય તેઓને જ કથંચિત આ પ્રકારે બેલિવું શભશે, પણ જેઓ પ્રાણીઓના પ્રાણને કાયાદ્વારાએ નાશ ન થયો હોય તે પણ વચન દ્વારા કહેવામાં મન દ્વારાએ વિચારવામાં જેઓ પ્રાણીઓના પ્રાણુને નાશ થયા વિના પણ હિંસા માનનારા છે તેઓને ઉપર પ્રમાણેનું બેસવું શભશે નહિ, કારણ કે હિંસા થયા વિના પણ તેના વચને અને વિચારે હિંસાત્મક હેય તે તે વક્તા અને વિચારકને હિંસાના દેશમાં ભાગીદાર ગણવામાં આવે છે એટલે મરનાર પ્રાણીના આયુઃ અને પર્યાપ્તિ આદિના નાપને પ્રેરક પોતે ન બને અને મરનાર પ્રાણ પિતાના જ આયુઃ અને પર્યાપ્તિ આદિના અભાવથી મરી જાય અગર ન પણ મરી જાય તે પણ તેવા હિંસાત્મક વચને અને વિચારવાળે પ્રાણું જરૂર હિંસક છે. છવાસ્થ માટે દ્રવ્યદયા જરૂરી
આ વિચાર જેનું આયુષ્ય વિગેરે અનપવર્તનીય અને નિરૂપક્રમ એટલે ઘટાડી કે નાશ નથી કરી શકાતું તેવા પ્રાણીઓને અંગે સમજી શકાય, પણ તેવા પ્રાણુઓના તેવા અનપવર્તનીય અને નિરૂપક્રમપણને નિશ્ચય તેવા વિશિષ્ટ જ્ઞાનીઓજ કે જેઓ પોતે સ્વતઃ અહિંસક જ છે તેઓ કરી શકે તેમ છે, સામાન્ય મનુષ્ય કે મહાત્માઓ કર્મવર્ગણાને કે તેને આયુઃ નામ આદિ ભેદને સાક્ષાત્ જાણી શકતા નથી, તે પછી તે આયુષ્ય વિગેરેના અનાવર્તન નીયપણું કે નિરૂપક્રમપણને તે જાણી શકે જ કેમ?
અનપવર્તનીય કે અપવર્તનીય પકેમ કે નિરૂપક્રમ એમાંથી કઈ પણ પ્રકારનું આયુષ્ય હોય તે પણ તેના નિશ્ચિત જ્ઞાન વિના નિરપેક્ષપણે પ્રવર્તનારે મનુષ્ય પ્રાણના વિયેગ રૂપ હિંસા ન બને તે પણ કાયા, વચન અને મન દ્વારા એ હિંસાના કારણુ તરીકે પ્રવૃત્તિ કરનારે જરૂર હિંસક જ બને છે.