________________
પુસ્તક ૧-લું
૩૫
ખ્યાન સાંભળવા આવતા શ્રાવકે સાધુની માફક પ્રભુ માર્ગના વિરાધક નથી, પણ આરાધક છે. એટલે કે શંકકારના જ મુદા પ્રમાણે શ્રાવક અને સાધુને આરાધક-વિરાધપણું જુદા જુદા સ્વરૂપે છે તેવી જ રીતે શ્રાવક અફાસુ (સચિત્ત) અષણય (દેષિત) વહેરાવે તે પણ બહુ નિજ, દીક્ષા મહોત્સવ કરે તે પણ બહુ લાભ, સાધુના મૃતકને ઉઠાવીને લઈ જાય, તેની દહનક્રિયા કરે તે તે ગુરૂભક્તિ શ્રાવકને અંગે ગણાય છે, તેમ સાધુએ કઈ દિવસ એ કાર્ય કર્યા છે ? અને તેમાં બહુ લાભ માન્ય છે? આ બધી બાબતને ઉત્તર નકારમાં આવે તે સ્પષ્ટપણે માનવું જરૂરી છે કે સાધુ અને શ્રાવકને લાભના માર્ગે જુદા જુદા છે, અને જો તેમ હેય તે પછી આ દ્રવ્યપૂજાને અંગે સાધુ અને શ્રાવકના માર્ગ જુદા જુદા માનવામાં શા માટે સંકેચ થાય છે? સર્વજ્ઞ પ્રભુએ દ્રવ્યપૂજા કેમ ઉપદેશી?
કદાચ એમ કહેવામાં આવે કે જે જિનેશ્વરભગવાન પ્રાણીના અભયદાનને માટે એટલે કે સર્વ જીવોની હિંસા વજળવા માટે સાધુઓને આખા સંસારને ત્યાગ કરવાનો ઉપદેશ આપે, હિંસાની અનમેદના પણ ન લાગે તેટલા માટે આધાકમ–દેશિક વિગેરે દૂષણવાળો આહાર લેવાની સાધુઓને નિષેધ કરે, પૂર્વકર્મ, પશ્ચાત કર્મને દેષના પરિવાર માટે લેચાદિક જેવા તીવ્ર કષ્ટ વેઠવાના કહે, થાવત્ સાધુઓને સમસ્ત આચાર કેઈ પણ પ્રકારે પ્રાણીને બાધા ન થાય તે માટે કષ્ટમય બતાવે, યાવતું પ્રાણીની વિરાધનાના પ્રસંગે અપકાય જેવા જીવોના પણ બચાવ માટે સાધુઓને પિતાનું જીવન ત્યાગ કરવાને ઉપદેશ આપે એવા જિનેશ્વરભગવાન પોતાની પૂજા અને માન્યતા માટે સ્થાપના (મૂર્તિ) દ્વારા આવી રીતે હિંસા કરાવી પૂજા કરાવે અને તેનું એકાંત નિર્જ રારૂપી મેટું ફળ બતાવે તે સંભવે જ કેમ?
આવું કહેનારે પ્રથમ વિચારવું જોઈએ કે ભગવાન જિનેશ્વર