________________
આગમત
એટલે કે “જિનેશ્વરભગવાનની મૂર્તિના પૂજનમાં શ્રાવકને લાભ થતે હેય, તે સાધુને પણ તે ભગવાનની મૂર્તિના પૂજનમાં લાભ જ હોવું જોઈએ, અને સાધુને જે ભગવાનની મૂર્તિના પૂજન નમાં સ્વાભ હેય તે શ્રાવકને પણ ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ જ થા જોઈએ.”
તત્વ એટલું જ કે-“શ્રાવક અને સાધુ બંનેને એકસરખે જ લાભ કે ગેરલાભ હવે જોઈએ. તે પછી ભગવાનજિનેશ્વરની મૂર્તિના પૂજનથી શ્રાવકને લાભ થાય તે સાધુને લાભ કેમ નહિ? અને સાધુને ગેરલાભ થાય તે શ્રાવકને ગેરલાભ કેમ નહિ?
આવી રીતે બેલનારાઓએ વિચારવું જોઈએ કે સાધુ અને શ્રાવકેની પ્રતિજ્ઞા એક સરખી છે? અને જ્યારે બંનેની પ્રતિજ્ઞા એક સરખી નથી, તે પછી બંનેને એક સરખે લાભ કે ગેરલાભ કેમ થાય? વ્યાખ્યાનના દષ્ટાંતથી પૂજાથી લાભ-હાનિનું રહસ્ય
તેઓએ વિચારવું જોઈએ કે કઈ સ્થાને મોટા ગીતાર્થ સાધુ વ્યાખ્યાન કરી રહ્યા છે, અને તે વ્યાખ્યાનના મકાનથી છેડે દૂર, બીજા મકાનમાં અન્ય અગીતાર્થક સામાન્ય-ગીતાર્થ સાધુઓ રહેલા હેય, તેઓ તે મોટા-ગીતાર્થ સાધુઓના વ્યાખ્યાનને સાંભળવા વરસતા વરસાદમાં આવે કે કેમ? કદાચ કહેવામાં આવે કે અપકાયા આદિની વિરાધનાના ભયથી તે સાધુઓ મોટા સાધુઓનું વ્યાખ્યાન સાંભળવા આવી શકે નહિ, અને કદાચ આવે તે આવનાર સાધુએને મહાન દેષ લાગે, તે આવી વખતે તે વ્યાખ્યાનના સ્થાનથી ઘણે દૂર રહેલા શ્રાવકે કે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે કે નહિ? જે શ્રાવકે તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે, તેઓને સાધુઓની માફક માર્ગના વિરાધક ગણવા કે આરાધક ગણવા?
શાસ્ત્રાનુસારે કહેવું જ પડશે કે વરસતા વરસાદમાં પણ વ્યા