________________
કે પ્રકાશક તરફથી કૃતજ્ઞતા જ્ઞાપન !
પરમપૂજ્ય આગમેદ્ધારકશ્રીના તાત્વિક સાહિત્યને યોગ્ય વ્યક્તિ એના હાથમાં પહોંચતું કરવાના મંગળ સંકલ્પથી તારકવર્ય પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરના મંગળ આશીવંદને મેળવી અમારી ગ્રંથમાલાએ વૈમાસિક “ આગમત? નું પ્રકાશન શરૂ કર્યું.
આમાં અપ્રકાશિત વ્યાખ્યાનની હાથની લખેલી સામગ્રી આપવાની ઉદારતા દાખવનાર સ્વ. બાલમુનિ શ્રી મહેદ્રસાગરજીમના શિષ્યરત્ન પૂ૦ ગણિવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. તથા સમય-શ્રમને વિચાર કર્યા વિના આ કાર્ય વ્યવસ્થિતપણે કરી આપવા માટે પૂ૦ ગચ્છાધિપતિની આજ્ઞાથી સંપાદનને ભાર ઉપાડનાર અમારી ગ્રંથમાળાના મૂળપ્રેરક વિદ્વર્ય શ્રી સૂર્યોદય સાગરજી મ. (પુઆગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન), તથા શાસન સુભટ પરમ તપસ્વી પરમ તારક ગુરૂદેવ શ્રી ધર્મસાગરજી મ., ઉપાઠયાય ના શિષ્ય શ્રી અભયસાગરજી મ. તથા અપ્રકાશિત વ્યાખ્યાનના આ કાર્યને વેગવંતું અને વ્યવસ્થિત બનાવવા માટે યોગ્ય સૂચને આપનાર ગણિવર્યશ્રી કંચનસાગરજીમ), પ્રકાશન સંબંધી આમૂલચૂલ વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ જ કિંમતી સૂચને, અનેક વ્યવહારૂ પરામર્શો આપી પ્રસ્તુત કાર્યને સર્વાગીણ બનાવવા માટે ખૂબજ મમત્વ દાખવનાર પૂ. શ્રી ક્ષમાસાગરજી મ. (પૂ આ શ્રી કૈલાસસાગરસૂરિજી મના શિષ્ય) તથા પ્રકાશન માટે આર્થિક સહકાર આપનાર સગ્ગહસ્થને ઉપદેશ–પ્રેરણા આપનાર તે તે આચાર્ય ભગવંતે, પદસ્થ અને મુનિભગવંતના (જેઓના નામ આર્થિક સહાયકેની ધમાં છે) અને તાત્ત્વિક વિચારથી ભર