________________
પુસ્તક ૪–શું
સમાધાન-પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બેલતી કારણ કે સ્ત્રીને પૂર્વની વસ્તુ બોલવાને નિષેધ છે.
પ્રશ્ન ૬૦–ાત્રે ખૂબ ઈલેક્ટ્રીક લાઈટના પ્રકાશમાં બેસી જમે તે રાત્રિભેજનને દોષ લાગે રે ?
સમાધાન–પ્રાચીન કાળમાં ઈલેકટ્રીક લાઈટને ઓળગે તેવા મણી રત્નો હતા, છતાં રાત્રે જમવાને નિષેધ કર્યો છે. જે રાત્રી ભજનની છુટ આપશું તે રાત્રે મુનિને વહરાવવાની પણ છુટ આપવી પડશે તેમ જ ગુરૂએ રાત્રિ ભોજન કરવું પડશે. જે તેમ નહિ કરે તે ગુરૂને હરાવ્યા વગર ખાવાને પ્રસંગ આવશે. પરંતુ શાસ્ત્રકારો તે સંભવ માત્રમાં કાબુ મુકે છે, તેથી જ્યાં જયણાનું વિધાન છે ત્યાં સંભવ હોય તે પણ તે ટાળવું જ જોઈએ, અને તે વિચારશો તે જ મુહપતિ દરરોજ અનેક વખત જીવજંતુ નીકળતા નથી છતાં વિધાન હેવાથી એકાદ પણ જીવાતને સંભવ હોય તે મરે નહીં
એ હેતુથી પડિલેહીએ છીએ. તેમ રાત્રિભેજનમાં પણ આહારના રંગના નાના નાના જંતુઓ જે પ્રકાશમાં પણ માલમ ન પડે તે સંભવ તે રાત્રે નીકળે છે અને તે આહારમાં પડે તે પણ આપણે જાણી શકતા નથી માટે જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી જોઈએ.
હંસ ને કેશવને પિતા મિથ્યાત્વી હતું, તેને પુત્રોએ રાત્રિ ભજનને ત્યાગ કરેલ હતું તેથી તેને બસ રાત્રે જ ખવડાવું, દહાડે આપું જ નહિં તેમ કરવાથી તેની શી દશા થઈ તે વિચાર!
પ્રશ્ન ૬૧–ઉપવાસાદિક તપસ્યા કરવી હોય તે આગલી રાત્રે ક્યા વખતથી આહાર પાણી બંધ કરવાં જોઈએ ને ચેવિહાર હવે જોઈએ કે નહિ ?
સમાધાન–પરંપરા મુજબ અને સામાચારીથી રાત્રિના બાર વાગ્યા પછી આહાર પાણી બંધ કરવા જોઈએ. મુખ્યતાએ ઉપવાસાદિક કરનારે રાત્રિભેજનને પ્રથમ ત્યાગ કરવો જ જોઈએ. રાત્રી