________________
૩૬
આગમત તે. તે તે પુદ્ગલને પણ છે. પણ તેથી પુદ્ગલને ગતિ નામકર્મને ઉદય નથી તેમ સિદ્ધ મહારાજને ગમનરૂપ ગતિ તે ખરી જ પણ ગતિ નામકર્મને ઉદય નથી.
પ્રશ્ન ૩-બધિબીજ (સમ્યક્ત્વ) નાશ થવાના કેટલા કારણે
સમાધાન-દેવદ્રવ્યને નાશ કે ભક્ષણ કરે, મુનિત્યા કરે. શાસનની ઉડ્ડાહના કરવાના નિમિત્તભૂત થાય, સાધ્વીનું ચોથું વ્રત ભંગ કરે; આટલા કારણોથી સમ્યક્ત્વના બીજનો નાશ કરનાર થાય, અર્થાત્ અત્યારે તે સમ્યક્ત્વ જાય પણ ભવાંતરમાં ફરી મળવું પણ અતિશય મુશ્કેલ બને છે, કેમકે-બીજ હોય તે ક્યારેક પણ સામગ્રી મળે અંકુર થાય. પણ અહીં તે બીજ જડમૂળથી બળી જાય છે. જેથી સામગ્રી હોય તે પણ અંકુર ઉત્પન્ન ન થાય. * આવા જ કઈ કારણથી કેટલીક વખત સમકિત મેળવવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં પણ પ્રાપ્ત કરી શકતા નથી.
દેવદ્ધિગણ ક્ષમાશ્રમણજી જેમણે સમગ્ર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરેલ છે, તેઓ પૂર્વભવમાં ઇદ્રમહારાજના હરિણમેડી નામના સેનાપતિ દેવ છે, તે ભગવાનને પ્રશ્ન કરે છે કે--હે ભગવન્! હું સુલભધિ કે દુર્લભધિ ? જવાબ મળે કે-છે સુલભબેધિ છતાં ધર્મ પ્રાપ્ત કરવામાં મહેનત તે પડશે?
હવે ઈન્દ્રમહારાજાને વિનંતિ કરે છે, કે હે સ્વામિન્ ! આપની આટલા વર્ષો સુધી સેવા કરી, હું મારું તે મને ન આપે? તારી કઈ માગણી છે તે તે જણાવ. ત્યારે કહ્યું કે મારી એક જ માંગણી છે, તે એક જ કે મારા ચ્યવન પછી મારી જગાએ જે દેવતા ઉત્પન્ન થાય તેને આપે હુકમ કરવો કે-“જ્યાં હોઉં ત્યાં આવી મને પ્રતિબંધ કર.” ' ઈન્દ્ર મહારાજે કહ્યું કે પરંતુ તારે તારા સ્થાનમાં તેમ લખી જવું કે-અત્રે આ સ્થાન ઉપર જે દેવતા ઉત્પન્ન થાય તેણે મને