________________
1 કર તા ત્વિક પ્રશ્નો ત્ત રે કરી
[ ગુજરાતી રૂપાંતર ] .
(પરમારાથે બહુશ્રુતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમન દ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસસમુદ્રનું મથન કરી અનેક તાત્વિક બાબતેના જેસંવાદી ઉકેલે શોધી કાઢી આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરેના સંગ્રહ સ્વરૂપ “તરિ પ્રોrળ” નામે પ્રતાકોરે ગ્રંથ શ્રી આરામોદ્ધારક ગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે.
પૂ. આગમતલી આગમદિવાકર આચાર્ય ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત આબાલ ગોપાલ તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય તે શુભઆશયથી તે પ્રશ્નોત્તરે અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે.)
પ્રશ્ન-૧ “ન્યાયાવતાર વિગેરે શાસ્ત્રોમાં “અતિચાs ” એ પ્રમાણુનયતનવાલો કાલંકાર આદિના વચનથી “પ્રત્યક્ષ થી ભિન્નરૂપે પ્રત્યક્ષ” એમ સમજાય છે, તે પરોક્ષથી ભિન્નરૂપે પ્રત્યક્ષ જાણવું કે પ્રત્યક્ષથી ભિન્નરૂપે પરોક્ષ જાણવું?
ઉત્તર-જેઓ ઇદ્ધિઓ અને મનથી થતું જ્ઞાન વિષયથી પ્રત્યક્ષ પણે થતું હોવાથી વ્યાવહારિક પ્રત્યક્ષપણે સ્વીકારે છે, તેઓ તે બે જ્ઞાનની વ્યવહાર્યતાને અપેક્ષીને તે બે જ્ઞાનથી જુદા એવા અવધિ વિગેરે જ્ઞાનેનું પારમાર્થિક પ્રત્યક્ષપણું છે એમ જણાવવાની ખાતર પ્રત્યક્ષથી ભિન્નરૂપે પક્ષ કહે છે, અને તે સ્મરણાદિરૂપ જ સમજવું,
વળી જેઓ સીધા આત્માને જ થતાં હેવાથી અવધિ આદિ જ્ઞાનનું જ પ્રત્યક્ષપણું માને છે, તેઓ મતિ વિગેરે જ્ઞાનેને તે જ્ઞાને