________________
ગુરૂચરણથી મળતું
(આ વિભાગમાં ધ્યાનસ્થસ્વ. આગમસમ્રાટુ પૂર આગદ્ધારકશ્રીના તત્તાનુસારી અદમ્પર્યસ્પર્શી આગમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃચ્છા-પરિપૃચ્છાદ્વારા ભાવુક મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાળી વ્યક્તિઓએ નોંધી લીધેલ તેવા સુસ્પષ્ટ પ્રશ્નોત્તરને સુરમ્ય સંગ્રહ આપવાને વિચાર છે.
આ વખતે ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમેદારક શ્રી શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક સ્વ. પૂ. આ. શ્રી ચંદ્ર સાગરસૂરીશ્વરના ઉજજૈનના વિશાલ સંગ્રહમાંથી જ્ઞાનમંદિરના કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજી એ મોકલેલ વ્યાખ્યાનના સંગ્રહમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરેના વેરવિખેર પાનાં મળી આવેલા તેમાંથી વ્યવસ્થિત કરી કેટલાક પ્રશ્નોત્તરો આપવામાં આવે છે.
પ્રશ્નોના પ્રારંભે કવરપેજ રૂપે રખાયેલ કેરા કાગળ ઉપર શ્રી પંચાશકના પ્રશ્નોત્તર ઉપા. દેવેન્દ્રસા. લે-દોલત” આવું લખાયેલ છે, તે ઉપરથી આ પ્રશ્નોત્તરેનું સંકલન પૂગણુવર્ય શ્રીદલિતસાગરજીએ કરેલ હોય તેમ લાગે છે, અને શ્રી પંચાશકગ્રંથ સંબંધી પ્રશ્નોત્તરે જણાય છે.)
પ્રશ્ન–૧ ત્રિકાલ જીન પૂજા કરવી એમ ઉત્સર્ગથી વિધાન કર્યા છતાં અપવાદ માત્રથી પિતાની આજીવિકાને બાધ ન થાય તે ને તેટલે સમય બતાવ્યા પણ ત્રિકાલ સંધ્યાએ જ પૂજા કરવી એમ વિધાન ન કર્યું.
પ્રશ્ન-૧
પાતાની માતાએ જ