________________
આગમ જ્યોત ગ્રંથમાળા
આગમોદ્ધારક
ગ્રંથમાળા
પુસ્તક ૧–લું mcmonotacandonononenononotacno વિશ્વવત્સલ શ્રીતીર્થંકર પ્રભુને સર્વહિતકર
ઉપદેશ " अस्थि मे आया उववाइए पत्थि मे आया उववाहए" ।
–શ્રી આચારાંગ સૂત્ર. આ ઉપદેશ સંભળાવનારા સંતની ઓળખાણ જગતને છે ક્વચિત્ જ થાય છે. છે આ ઉપદેશ સાંભળવામાં કે સંભળાવવામાં, અલ્પ છે જાણી, માની કે ચિંતવી પણ ન શકે તેવા અઢાર કોડા-કોડ છે સાગરોપમના લાંબા કાળનું અંતર પડે છે.
આ ઉપદેશથી વિપરીત ઉપદેશને દેનારા ઘરના ગૃહ8 પતિઓ, ગામના ઠાકોરે, દેશના સ્વામી, છ ખંડનું સામ્રાજ્ય
ચલાવનારા કે અસંખ્ય દેવની અખંડ ઠકુરાઈવાળા ઈન્દ્રો હોય છે પણ તે બધા પિતાના અને શ્રેતાના સર્વ આત્માને એકજ છે છેતરનારા છે. છે. આ ઉપદેશ જે સ્થળે સંભળાતું નથી કે તેને સંભળાવ2 નારા સહુ મળતા નથી તે સ્થળને સત્પરુષે અનાર્યદેશ, છે અકર્મભૂમિ કે ભોગભૂમિ તરીકે જણાવે છે. 8 આ ઉપદેશને સાંભળ્યા, જાણ્યા કે માન્યા સિવાયનું દાન છે. છે તે નાદાનીયત છે. શીલ તે શિથિલતાનું સાધન છે, તપનું આચરણ
તે અખંડ તાપથી તડફડવું છે, શુભલેશ્યા જેવી પરમ શુભલેશ્યાની ભાવના પણ ભવકૃપમાં ભમાડનારી છે.
*