________________
સાગરજીએ પરિશ્રમપૂર્વક તૈયાર કરી “આગમ જાત” નામે વૈમાસિકના પ્રકાશન રૂપે શરૂ થઈ ગયું છે.
પ્રથમ વર્ષના ચાર પુસ્તક પ્રક્ટ થઈ ચુક્યા છે. પણ પુસ્તક જે ચારે પુસ્તકોનું ભેગું એક પ્રકટ થવાની તૈયારીમાં છે.
દરેક વિવેકી આગમતત્વજિજ્ઞાસુ આરાધક તથા પુણ્યશાલી સંઘોએ તુર્ત વહેલામાં વહેલી તકે ઉપરની એજનાને લાભ લેવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
*
*
મીઠાભાઈ કલ્યાણચંદજૈન પેઢી ] પરબડી સામે, કાપડ, બજાર, | રમણલાલ જેચંદભાઈ શાહ મુ. કપડવંજ, (જી. ખેડા) |
કાર્યવાહક (વાયા નડિયાદ) 1 | શ્રી આગદ્ધારક જૈન ગ્રંથમાળા
- પૂજ્ય આગમાદ્વારકશ્રીના જીવન ચરિત્ર અને
તાત્વિક વ્યાખ્યાનના પ્રકાશન માટે શ્રી આગદ્ધારક ભક્તિમંડળ માં નામ લખાવી આગમ ભક્તિને અમૂલ્ય લાભ લેવા ધ્યાન રાખશે