________________
પુસ્તક ૩જુ તેમાંથી એડવાન્સવાળાને આપવી. અને તે ધણને જ્યારે પુસ્તક ' મંગાવવા ન હોય તે વખતે તેના એડવાન્સના રૂપિયા તેને પાછા આપી દેવા. આ પ્રમાણે ઠરાવ કરી એડવાન્સ દરેક નકલદીઠ રૂા. ૧૦) લેવાની ગોઠવણ કરી. તે પ્રમાણે પુસ્તકો આપવા શરૂ કર્યા.
.
'
આ પ્રમાણે એડવાન્સ લેવાનું કારણ ઠરાવેલું છતાં પણ કેટલાક જીને એડવાન્સ આપતાં પિતાનું નામ જાહેર થાય એ માટે એડવાન્સ વિરૂદ્ધ તેઓ લખવા લખાવવા લાગ્યા, પણ અમેએ તે એજ વિચાર રાખે કે જે માણસ શાસનહિતના કાર્યો કરવા માંડશે તેને વિદને તે આવશેજ. કારણ કે “શાંતિ વહુવિનિ, અવનિત મહતા.” આ પ્રમાણે સમજીને સમિતિએ એડવાન્સ લેવાનું ચાલુ રાખ્યું. આજે એકંદર એડવાન્સ આપનારા ૪૫૦ ઉપરાંત થઈ ગયા છે.
ભેટ :
છપાયેલા આગમે કોને કેને ભેટ મળે છે? તે વિષે જણાવવાનું કે
જેની પૂરી મદદ પુસ્તક છપાવવામાં આવી હોય તેને તે પુસ્તક ની ૨૫) નકલ તથા જેના રૂ. ૧૦૦૦) આવેલા હોય તે દરેકને દરેક પુસ્તકની અકેક નકલ તથા જે આગમવાચનામાં જેટલા સાધુસાધ્વીઓ ભાગ લેતા હોય જે પુસ્તક તે વાચનામાં વંચાતું હોય તે પુસ્તકની એક એક નકલ તથા આગમ છપાવવામાં જેની જેની લખેલી પ્રત આવેલી હોય તેને તેજ જાતની છાપેલી એક પ્રત તથા જે પહેલીવાર તથા બીજીવાર ફારમે સુધારી આપતા હોય તેને તે જાતની બબે નકલ અને એકવાર ફોરમ જોઈ આપે તેને એક નકલ તથા જે કેપી કરાવવામાં તથા કેપી સુધારવામાં તથા પહેલી ને બીજીવાર ફારમે જોવામાં મદદ કરનાર તથા તેમાં વધારે-સુધારે કરી આપનારને તેજ જાતની નકલ ૧૦) તથા જે ગામમાં લખેલ પુસ્તકના ભંડારે છે, તે ગામના પાંચથી સાત માણસની સહીને