________________
IELIE151ની તપૂU|
*
*
*
*
[ આ વિભાગમાં પૂ. આગામે. આચાર્ય ભગવંતે વિશિષ્ટ પ્રસંગે એ આપેલ વ્યાખ્યા વગેરે સામગ્રી આપશે, આ વખતે મહત્વના પાંચ વ્યાખ્યા આપવામાં આવે છે. સંપાદક ] વિ. સં. ૧૭૪ માં સુરતની ચોથી આગમવાચનાની
મંગલ સમાપ્તિ પ્રસંગનું
વ્યાખ્યાન
(૧) (આ વ્યાખ્યાન શ્રી જૈનધર્મપ્રકાશ (વિ. સં. ૧૯૭૪ ફાગણ વર્ષ ૩૩ અં. ૧૨ના પા. ૩૬૨ થી ૩૬પ) માંથી ગ્ય ફેરફાર સાથે અક્ષરશઃ આપવામાં આવ્યું છે.)
ચતુર્થ આગમવાચનાની સમાપ્તિને પ્રસંગે પંન્યાસજી આણંદસાગરજીએ આપેલું વ્યાખ્યાન, આગમવાચનાની ઉત્પત્તિ
આ પાંચમા આરામાં દિનપ્રતિદિન ઉતરતો કાળ હોવાથી, બળ, બુદ્ધિ અને આયુષ્યાદિકની મંદતા થવાથી, સૂત્રને ધીમે ધીમે વિચ્છેદ થત હેવાથી, સાધુઓમાં સૂત્ર સંબંધી જ્ઞાનને જોઈએ તે પ્રચાર થતે નહિ દેખાવાથી મહેસાણાના રહીશ શાસન્નતિકારક શાહ વેણુચંદ સૂરચંદ પાટણ આવેલ તેમને ઉપરોક્ત વાત કરવાથી એ નિર્ણય થયે કે એક બાજુ આગમે છપાવવાને બીજી બાજુ
આ.-૧