________________
પુસ્તક ૨જું હાય નહીં. અર્થાત જ્ઞાતg fહ જો મૃત્યુ એ વાક્ય નિયમિત સત્ય અર્થાત પ્રવસત્ય છે, એમ ચરિત પદ જાહેર કરે છે, અને સાથે જ એમ પણ જાહેર કરે છે કે નાહ્ય કનવં પુર્વ એ વાકય ભવજમણના ભયંકર આવર્તમાં અટવાતા છ માટે સત્ય હોય તે પણ સર્વ છે માટે એ વાક્ય અવિતથ નહીં હોવાથી અર્ધસત્ય જ છે.
અવ્યાબાધપદને માનનાર શુકલપાક્ષિક અને અત્યપુદ્ગલપરાવર્ત જેટલા સંસારવાળા જ છે આ મૃત વાકયની અધ અસત્યતા જાણે ને માને, પણ અભવ્ય જેવા છે માટે તારા એ વાક્ય વસત્ય તરીકે હેય.
આ સર્વ હકીકત સમજાવવા માટે જ ઔપપાતિકતા એટલેચારે ગતિની જન્મદશા–ના જ્ઞાનને જ્ઞાનસંજ્ઞાના રૂપમાં રજુ કરેલ છે,
(ક્રમશ:)
સર્વહિતકર ઉપદેશને સૂચવતા
શ્રી આચારાંગસૂત્રના
સૂક્તને ભાવાર્થ બહાર આત્મા (પર્યાઆર્થિકનથી) ઔપપાનિક (પરભવથી આવીને ઉપજનાર) છે, મહારો આત્મા છે
(દ્રવ્યાર્થિકનયથી) ઔપનિક નથી.” !
છે