SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પરિચય : આચાર્ય મહારાજ પાસે ૪ નિયમ લઇને વ ંકચૂલે નિયમના ચમત્કાર જીવનમાં તૈચા; અેન શ્રીસુદી અને કમલારાણી બન્નેના સુંદર રીતે નિયમના પ્રભાવે બચાવ થયા પછી વંઠસ્કૂલની નિયમા પ્રત્યે શ્રદ્ધા વધી ગઇ. વાંકચૂલ ચંદ્રપુરનગરના રાજા હોમવનના ધનભંડાર લૂટવા તે તરફ નીકળે છે. બ્રાહ્મણના વેશે માળીના ઘેર ઉતારો રાખે છે, માળી પાસેથી રાન્તના ગુપ્તધનભ'ડારની માહિતિ મેળવે છે; માળી તથા માણસને પ્રલેશન આપી તેને વિશ્વાસમાં લે છે. હવે વાંચા આગળ : પ્રકરણ ૧૯ મુ વંકચૂલના પ્રયત્ન. ઉલ્યાણ લેખક:વેલાજ શ્રી મોહનલાલ ગુલાલ નાખી મધ્યાન્હ સમયે વ'કચૂલ પોતાના સાથીએ સાથે ઉપવનની કૂટિરમાં આરામ કરતા આડે પડખે પડ્યો હતા. માલણ સુચિતા કશા સમાચાર ન લઇ આવે ત્યાં સુધી રાહ જોવાની હતી એટલુ જ નહિ પણ ત્યાર પછીજ ધનભંડારમાં કેવી રીતે દાખલ થવુ તેની યોજના વિચારવાની હતી. આ અંગે કાઇ નગરીની બજારમાં પશુ ગયું નહતું. પાંચેય મિત્રા આડે પડખે પડ્યા હતા...સામા ન્ય વાતા કરતાં કરતાં પાંચેય નિદ્રાધિન થઇ ગયા હતા. આમ તે વંકચૂલને નિવૃત્તિ પ્રિય નહોતી. સૂઇ રહેવુ કે ખેસી રહેવું એ તેના માટે અકળામણુ રૂપ હતું, પરંતુ રાજાના ગુપ્ત ભડારના કોઈક મહત્વના સમાચાર ન મળે ત્યાં સુધી બીજો ક્રાઇ રસ્તા પણ નહેતા. સર મધ્યાન્હ વીતી ગયા, વાંકચૂલ અને તેના સાથીએ બેઠા થઇ ગયા અને સહુએ હાથમુખ ધાઇ આળસ ઉડાડી. વંકચૂલ કૂટિરમાંથી બહાર નીકળે તે પહેલાં જ દેવરાજ આવ્યો અને બે હાથ જોડીને ખેલો • મહાત્મન, મારા સસરા આવ્યા છે, ' 8 ખાસ કયાં છે? ' મારી કૂટિરમાં બેઠા છે...આપ ત્યાં પધાર વાની કૃપા કરશે તો...' ‘એમાં કૃષા શી? હું અવશ્ય આવીશ.' કહી વ કચૂલે ઉત્તરીય ખભે નાખ્યુ અને પોતાના સાથીઓને ઈશારાયી બેસી રહેવાનું કહી તે દેવરાજ સાથે સામેની કૂટિર તરફ ગયા. દેવરાજતા સાસરા લગભગ સીતેર વર્ષના લાગતા હતા. એમની બાજુમાં જ સુચિતા ખેડી હતી. વ'કચૂલને જોતાં જ વૃદ્ધ માળી તે સુચિતા ઉભાં થઇ ગયાં. . વંકચૂલે કહ્યું : · આપ ઉભા ન થાઓ... આપ તેા વડિલ છે. ' પણ બંનેએ વ'કચૂલને નમ:સ્કાર કર્યા અને સુચિતાના પિતાએ કહ્યું : · બ્રહ્મદેવ મારી દીકરીએ મને સઘળી વાત કરી છે. આપ જ્યોતિષ વિદ્યામાં પાર’ગત છે। એ જાણીને મને પણ ખૂબ જ આનંદ થયા છે. ' . નહિ બાપા, હું તે। હજી વિધાથી છુ... પારગત તે। એક માત્ર નટેશ્વર જ છે. ' વંકચૂલે કહીને એક આસન પર બેઠક લીધી. ત્યાર પછી દેવરાજ, સુચિતા અને તેના વૃદ્ધ પિતા વંકચૂલની સામે બેસી ગયા. ઘેાડી પળેાના મૌન પછી સુચિતા ખેોલી : કલ્યાણપર્યુષણા અંક
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy