________________
સંસ્કાર, શિક્ષણ તથા સંસ્કૃતિનું એક માત્ર પ્રચારક જીવને પગી માસિક
‘કલ્યાણ.
ઉદેશ અને વ્યવસ્થા ૧ શિક્ષણ, શ્રદ્ધા તથા સરકાર અને સંસ્કૃતિના પ્રચાર કાજે પ્રસિદ્ધ થાતું સમસ્ત જૈન સંઘનું !
આ વિશાલ ફેલા ધરાવતું માસિક વર્તમાન પ્રવાહને અનુલક્ષીને આધ્યાત્મિક દષ્ટિને 5 સન્મુખ રાખી નિર્ભયપણે માર્ગદર્શન આપવા પ્રયત્નશીલ રહેશે. ૨ આ ઉદ્દેશને અનુરૂપ લેખે, વાર્તાઓ, ચિંતન, મનન તથા હળવું ગંભીર મનનીય લખાણ
અહિં પ્રસિદ્ધ થશે. ૩ લેખેને સ્વીકૃતિ આપવી કે નહિ તેને નિત્ય સંપાદકને આધીન રહેશે. અસ્વીકાર્ય
લેખને અંગે તેના કારણેની ચર્ચામાં ઉતરવાનું નહિ રહે. ૪ સ્વીકાર્ય લેખ કયા અંકમાં પ્રસિદ્ધ થશે તે વિષે નિશ્ચિત નહિ કહી શકાય. અસ્વીકાય લેખ પાછે, મોકલવા સંપાદક જવાબદાર નથી. સ્વીકાર્ય લેખમાં સુધારા-વધારે કરવાને
સંપાદક રવતંત્ર છે. અલબત્ત મૂળ લેખના આશયને અબાધિત રાખીને. ૫ સમાચાર વિભાગમાં ટુંકા તથા મહત્વના સમાચારોને પ્રથમ સ્થાન મલશે. સમાચાર કે લેખ તા. ૩૦ સુધીમાં કાર્યાલયમાં પ્રાપ્ત થવા જોઈએ, સાભાર સ્વીકાર માટેના પ્રકાશનું
અવલોકન કયા અંકમાં પ્રસિદ્ધ થશે તે નિશ્ચિત કહી શકાય નહિ. ૬ શિષ્ટ તથા સભ્ય તેમજ કલ્યાણના ઉદ્દેશને બાધ ન પહોંચે તેવી જાહેરાતે “કલ્યાણના
આર્થિક સહકાર માટે લેવાનું છેરણ કલ્યાણે સ્વીકાર્યું છે. “કલ્યાણને પ્રચાર દેશ-પરદેશમાં વિસ્તૃત છે. જાહેરાત આપનારને વ્યવસાયની જાહેરાત માટે “કલ્યાણું ઉત્તમ સાધન છે. “કલ્યાણનું સંચાલન શાસનસેવા તથા સાહિત્યપ્રચારના ઉદ્દેશથી થાય છે. તેનું ટ્રસ્ટ રજીસ્ટર થયેલ છે. તમારા વ્યવસાયની જાહેરાત દેશ-પરદેશમાં થાય છે ૭ કલ્યાણ અંગેની ફરિયાદ કે સૂચના ગ્રાહક નં. લખીને જવાબી કાર્ડ મોકલવાથી કાર્યાલય
તરફથી યે જવાબ આપવામાં આવશે. ૮ પિસ્ટના નિયમ પ્રમાણે દર માસની ૨૦ મી તારીખે “કાણું પોસ્ટ થાય છે. તા. ૨૮ પછી અંક |
ન મળ્યાની કાર્યાલયમાં ફરિયાદ કરતાં પહેલાં પોસ્ટમાં તપાસ કર્યા બાદ ફરીયાદ કરવી. ૬ ૯ કલ્યાણનું વાર્ષિક લવાજમ ભારતમાં પિસ્ટેજ સાથે રૂ. ૫-૫૦ ન. ૫. છે ભારત બહાર
પરદેશમાં ૧૫ શીલીંગ છે. સભ્ય થવાના પ્રકારોમાં રૂા. ૧૧ આપનાર દિવષીય સભ્ય; ૨૫ આપનાર પંચવર્ષીય સભ્ય; ૫૧ આપનાર દશવર્ષીય સભ્યઃ ૧૨૫ આપનાર આજીવન : સભ્ય; ૨૦૧ આપનાર પ્રથમ વર્ગના આજીવન સભ્ય આ બધા સભ્ય “કલ્યાણના આતમંડળના માનદ સભ્ય ગણાશે. ૧૦૦૧ રૂ આપનાર આજીવન સંરક્ષક પ્રથમ વર્ગના
સભ્ય તેમજ ૫૦૧ રૂા. આપનાર આજીવન (દ્ધિ. વર્ગ) સંરક્ષક સભ્ય ગણાશે. ( ૧૦ અન્યત્ર પ્રસિદ્ધિ માટે મોકલેલા લેખોને કલ્યાણમાં પ્રસિદ્ધિ માટે નહિ મોકલવા વિનંતિ
(
કલ્યાણ અંગેને સઘળે પત્રવ્યવહાર નીચેના સરનામે કરો! શ્રી કલ્યાણ પ્રકાશન મંદિર: વઢવાણ શહેર : (સૌરાષ્ટ્ર)