SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના માર્ગનો કડી 10 જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે ઉપયેગી, પ્રેરક તથા ઉદ્બાધક મનનીય સાહિત્ય શ્રી પથિક પેાતાની રમ્ય, શાંત અને એજસ્વી રૌઢીમાં ભાષાની ભવ્યતાપૂર્વક અહિ આલેખે છે. · કલ્યાણ ' માં દર અર્ક આ વિભાગ નિયમિત પ્રસિદ્ધ થશે, સ કાઇ વાચા નિયમિત રસપૂર્ણાંક આ વિભાગનું વાંચન કરે ! વિશુદ્ધ આન ંદ. કી સારૂ કાર્યો કર્યાંથી જે સાત્ત્વિક ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેને અનુભવ જીવનમાં કયારેક દરેકને થાય છે, પરંતુ કોઇ પરોપકારનું કા કરીને તે ગુપ્ત રાખવાથી જે આત્મસ ંતોષભાવિક પ્રગટે છે તે કઇક અનુપમ અનુભવ છે. જે મહાનુભાવ આવા ઉચ્ચતર નિઃસ્વા પરોપકારનો અભ્યાસ કરે છે તે વિષ્ણુદ્ધ સમ આંતરિક આનદને સર્જે છે. એક અનાથાલયમાં કામ કરનારા ઓછા હતા. એક મનુષ્ય દરેક બુધવારે સાયંકાલે આ અનાથાલયમાં આવતા અને એક બે કલાક બાળકોને આનદ આપો. તે બાળકો સાથે રમતા, તેમને કથાએ કહેતા અને વાત કરતે, અનાયાલયની અધિષ્ઠાત્રીને તથા બીજા કમચારીયેાને ત્યારે વિશ્રામ મળતો. અમે જ્યારે અનાથાલયના અધિષ્ઠાત્રી કહે કે, જાણતા નથી કે તે મનુષ્ય કાણુ છે. પરંતુ તે આવે છે ત્યારે સર્વે તે ઘણો આનંદ થાય છે.’ જ્યારે જિજ્ઞાસાપૂર્વક તેને પૂછ્યામાં આવે છે આપ કાણુ છે ?’ત્યારે ઉત્તરમાં તે હસીને કહે છે કે, ' અરે, તે કાઈ મહત્વની વાત નથી.’ આવા પ્રકારની એક બીજી ઘટના છે. < શ્રી પથિક એક દિવસ એક વૃદ્ધ સજ્જને એક હોસ્પીટલમાં અને કહ્યું, ‘ અહિં હોસ્પીટલમાં જે કાંઈ ફાલતુ કામા હોય તેમાં સહાય કરવા હું ઈચ્છું છું.' ચાર માસ સુધી આ અપરિચિત સજ્જને ઘરના નાકરની જેમ આંગણામાં ઝાડુ કાઢવાનું ીડીઓ સાફ કરવાનું વગેરે અનેક કામો કર્યાં, “તમારો જ્યારે તેમના પરિચય પૂછવામાં આવતા ત્યારે હસીને તે એ વાત ટાળી દેતા. તેમના ગયા પછી જાણવામાં આવ્યું કે એક ઘણી મોટી ક્રમના તે ભૂતપૂર્વ ડાયરેકટર હતા. નિઃસ્વાર્થભાવથી પરોપકાર કરવાની કલા સ્વારૂપથી આવતી નથી. આ કલા પ્રયત્નપૂર્વક કેળવવી પડે છે. લોકો પ્રશ્ન શા કરે એમ આપણે ઇચ્છીએ છીએ તેથી જે કાંઈ સારૂં આપણે કર્યુ છે તે જાહેર કરવાનું આપણાં ‘ અ` ' તે ગમે છે. આપણે જે કાર્યોને વિશેષ રૂપથી નિઃસ્વાર્થ અને કો સમજ્યા છીએ તે કાર્યો કરવા માટે લાકા પ્રેરાય તે અવશ્ય ઇષ્ટ છે, પરંતુ તે દ્વારા લોકો આપણી પ્રશંસા કરે તે ભાવ આપણા અ કારના પેષક છે. મહત્વ લોકનું ધ્યાન પરોપકારના કાર્યો પ્રત્યે ખેંચાય અને તેયા લોકો પરોપકાર કરવા પ્રેરાય તે છે. પ્રશંસા માટે આપણી દાનતે આપણે તે નહેર કરીએ તેા કેટલીક સંવેદનશીલ વ્યક્તિને આવુ દાન લેતુ એ જેરૂપ થઇ જશે. તેથી ગુપ્ત દાનનું મહત્વ ઘણું છે, મારા એક પરિચિત સજ્જન જરૂરિઆતવાળા કુરુબેને અનાજ મોકલવા માટે રૂપીઆ તથા શીરનામાઓનુ લીસ્ટ મેઈિને આપી ય છે. દુકાનદાર પણ તેમનુ નામ નણતા નથી. એક ખાનદાન વૃદ્ધાની સ્થિતિ ખરાબ હતી. અત્યંત તંગીમાં તે વન ગુજારતી પરંતુ દાનરૂપે તેના સંપન્ન સગાએ પાસેથી પણ તે લેતી – નહિ. એક સુખી સગાની તેને મદદ કરવાની ધણી ઈચ્છા હતી.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy