SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Souficial aco you. (s અને ત્યાયા મ શ્રીપ્રિયદર્શન કાણ દ્વીચાલુ વાર્તા. પૂર્વ પરિચય : - રામાયણની રત્નપ્રભા ’ના ત્રીન્ન ખંડમાં રામચંદ્રજીના પૂન્નેનું ઐતિહાસિક વન અને યોજવલ સુવણૅ ઇતિહાસ રજ્જૂ થાય છે, અયેાધ્યામાં રાજા વિજયના મોટા પુત્ર વખાહુ નાગપુરની રાજકન્યા મનેારમાને પરણવા જાન સાથે નીકળે છે પાછા વળતાં રસ્તામાં મુનિરાજનાં દર્શન કરવાની વાતમાં ચર્ચા થતાં વખાડુ દીક્ષા લેવાને ઉજમાળ બને છે. સાથે ઉદયસુંદર, મનેારમા તથા વજ્રબાહુની તેડે આવેલા ૨૫ રાજકુમારે પણ દીક્ષા અંગીકાર કરે છે, સંસારના મહાત્સવ દીક્ષાના મહાત્સવ આ રીતે ખની જાય છે તે સમાચાર અયાખ્યામાં મ્હારાન્ત વિજયને મળે છે, તેમને એ વાતનુ દુ:ખ થાય છે કે, પુત્ર યુવાવનયમાં સંસારના મેહ ત્યજીને નીકળી પડે છે, ને અમે રહી ગયા. પેાતાના પુત્રને રાજ્ય સોંપી રાજા વિજય ને રાણી હિમચૂલા ભાગવતી દીક્ષા અગીકાર કરે છે. હવે વાંચે આગળ, [૨] રાજ કીર્તિ ધર કુવા એ અધ્યાત્મનાં અજવાળાંતા કાળ ! પાંચ ઇન્દ્રિયાના વિષયામાં ન એવી ગાઢ આસક્તિ...વિષયાને ઉપભોગ કરતાં પણ એના ત્યાગની જ છૂપી છૂપી ભાવના ! ખાન-પાન અને સન્માનના સુખ તેના આત્માને હારી ન શકયાં. વૈભવ અને રાજ્યસત્તા તેના ચિત્ત પર સત્તા ન જમાવી શકયાં. પુરદર એ બધાં સુખોને ક્ષણિક માનતા હતા, એ સુખાના ઉપભાગની પાછળ ભયંકર દુ:ખાની આગે તેને દેખાતી હતી. એ પણ પિતા અને મોટાભાઇના દૃષ્ટિ પરલોક તરફ અને સૃષ્ટિ પર દેવગુરુ પ`થે જ જવા માટે તલસી રહ્યો હતેા, પરંતુ એક અને ધર્માંનું સામ્રાજ્ય ! વિચાર તેની તીવ્ર ઉત્કંઠાની સિદ્ધિમાં આરે આવતા હતા. આ અને જ્યાં દૃષ્ટિ પરલોક પર મડાઈ, કે લાકનાં સુખાની ન એવી કારમી કામના 1 કે એ સુખા મેળવવાને ધવિમુખ પુરુષાથ ! ધર્માંતે સાચવીને જ અર્થાનને। પુરુષા.... અને એમાં જેટલું મળે તેમાં જ સ ંતોષ ! પોતાના કરતાં બીજાને વધુ મળે તે। ન ઇર્ષ્યા કે પૃહા ! પાપ અને પુણ્યના સિદ્ધાન્તાને સ્મૃતિમાં રાખીને સુખ અને શાન્તિને અનુભવ કરવાને ! વિજય રાજાએ 'પણ રાજ્યસુખને ત્યાગ કરીને સાધુજીવનને સ્વીકાર્યું` એટલે રાજ્યની ધુરા પુરંદર કુમારના પર આવી પડી. પુરદર પણ સાધુપિતાને પુત્ર હતા. તેના ચિત્તમાં રાગ અને ત્યાગનું ધણુ નમી પડયું. SCUILL પુર દરતુ લગ્ન પૃથ્વી ' નામની સુશીલ રાજકન્યા સાથે થયું હતું, લગ્ન થયે બે–ત્રણ વ વીતી ગયા હતાં પરંતુ પૃથ્વી પુત્રવતી નહાતી બની. અયેાધ્યાના રાજ્યના ભાવિ ભૂપતિ જ્યાં સુધી ન જન્મે ત્યાં સુધી પુર ંદર સાધુજીવનને કેવી રીતે સ્વીકારે? ભગવાન ઋષભદેવથી ઇક્ષ્વાકુવંશના રાજાએ અયેાધ્યાના રાજ્યસિંહાસન પર આવીને પ્રજાને સુખ અને શાન્તિ આપી રહ્યા હતા, એટલું જ નહિ પરંતુ ‘ ત્યાગમાં જ પરમસુખ અને પરમશાંતિ છે. ' એને ભવ્ય આશ્' પુરા પાડતા હતા. જ્યાં રાજાએ જ ત્યાગમાગે સ ંચરતા હાય, તે રાજ્યની પ્રજા ભાગમાં રાચે ખરી ? ભાગ સુખા પર્યુષણાએક
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy