________________
મનુષ્ય છે. પરંતુ તમારામાં એક દુર્ગુણુ છે કે તમે તમારા આત્મગુણાને પ્રકાશમાં લાવવાના સર્વ પ્રયત્ના, સર્વ શક્તિ વડે કરતા નથી. શ્રી નવકારમંત્રના જાપ
શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતા પ્રત્યેના ભકિતભાવ વડે વારવાર નવકારના રટણ વડે અધમ સસ્કારી અને પ્રચંડ વાસનાએ ાય છે, અને શ્રી પંચ નમસ્કાર વડે જ ગુણાની પ્રાપ્તિ થાય છે.
નિર્મૂળ
થઈ
સદ્
ચિંતન
(આછામાં એછું ત્રણવાર વાંચવુ)
ચાર ભાવના
૧. પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ તે મૈત્રી.
૨. આપણા કરતાં અધિક ગુણુવાળા વિલ પ્રત્યે નમન આદિથી અને નાના પ્રત્યે પ્રસન્નતા ગાઢિથી જણાવાતા હાદ્ઘિક ભક્તિરાગ તે પ્રમાદ,
૩. દીન, દુ:ખી રાગી, વગેરે પ્રતિ યાની અને દુઃખ ફેડવાની લાગણી તે કરૂણુા.
૪. અયોગ્ય આત્મા પ્રત્યે રાગદ્વેષના અભાવ તે માસ્થ્ય.
ભાવ ધમ અને વ્યવહાર ધ
રાગદ્વેષ મેહાદિ ચિત્તના મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તના જે પ્રાદુર્ભાવ, તે ભાવ ધમ, અને નિર્માળ ચિત્ત દ્વારા કાયિક પ્રવૃત્તિ થાય તે વ્યવહાર ધર્માં; પુનઃ તે પ્રવૃત્તિ દ્વારા ચિત્ત શુદ્ધિ પ્રગટે તે ભાવ ધમ અને તે ભાવ ધ દ્વારા હેય તત્ત્વોમાં ત્યાગ અને ઉપાદેય તત્ત્વામા આદર રૂપ પ્રવૃત્તિ થાય તે વ્યવહાર ખ.
રાગદ્વેષ મહાદ્ઘિ એ ચિત્તના મેલ છે. તેને
એળખીને શુધ્ધ ચિત્તપૂર્વક ક્રિયા કરવાથી તે દૂર થાય છે. એ દૂર થવાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય તે ભાવ ધ છે.
: ક્લ્યાણ માર્ચ-એપ્રીલ ૧૯૫૯ : ૯૩
અહિં–શુભ પુન્ય કમના સંચય તે પુષ્ટિ અને અશુદ્ધિ જ્ઞાનાવરણીયાદિ કર્મોની નિરા તે શુદ્ધિ સમજવી, આ બન્ને પરપરાએ વધતાં ક્રમે કરીને આત્માની ક્રમથી સપૂર્ણ મુકિત થાય છે.
બુધ્ધિના આઠ ગુણા
૧ શુશ્રુષાતત્ત્વ સાંભળવાની ઈચ્છા, ૨ શ્રવણુ-તત્ત્વને સાંભળવું.
૩ ગ્રહણુ–ઉપયોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું ૪ ધારણ–ગ્રડુંણુ કરેલું ભૂલી નહિ જવું, યાદ
રાખવું.
૫ ઉડ્ડ-જે અર્થ સાંભળ્યે; જાણ્યા, યાદ રાખ્યો તેને તે જ્યાં જ્યાં ઘટિત ડાય ત્યાં ત્યાં ઘટવાવે તે, અર્થાત્ ઉઢ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, સસ્પશી જ્ઞાન.
હું અપેાહ–સાંભળેલા વચનાથી તથા યુતિથી પણ વિરૂધ્ધ એવાં હિંસા, અસત્ય, ચારી વિગેરે દૃષ્ટ ભાવાના માઠા પરિ ણામા (દુ:ખા) જાણી તેને છેડી દેવા; અર્થાત અપેાહ એટલે પદાર્થનુ તે તે ગુણ પયાય પૂર્વકનું વિશેષ જ્ઞાન. ૭ અર્થ વિજ્ઞાન–ઉહાપોહ દ્વારા થયેલ ભ્રમ, સશય કે વિષય વગેરે દાષાથી રહિત (તે તે ભાવાતુ) ચથાય જ્ઞાન. તત્ત્વજ્ઞાન–ઉહાપોહથી સ`શયાદિ ટ્રાષ રહિત થયેલું “ આ એમ જ છે” એવુ નિશ્ચિત જ્ઞાન.
૮
આ આઠ ગુણી ઉતરશત્તર બુદ્ધિની વિશુદ્ધિ
રૂપ છે.
શ્રી નમસ્કારના મહિમા અને જપનુ વિધાન અક્ષરદયમવ્યેત યમાળ
વિષાનતઃ ।
गीतं पापक्षया या चैर्योगसिद्ध महात्मभिः ||१|| - पू. श्री. हरिभद्रसूरिजी