________________
રઃ જ્ઞાન વિશ્વવની તેજ છાયા :
cal actions નથી. ક્યાથી કઇક અધિક છે. ચરણમાનુયોગમાં માનસશાસ્ત્રના નિયમ કાય કરે છે. It is the application of Higher Psychological Principles.
ચરણ કરણાનુયોગ ઉચ્ચ જીવનની લા છે. It is the Art of Divine Life.
છૂટા પુલ અપવિત્રચીય અપવિત્ર શું ? શાસ્ત્ર માં દિગ્વિજયી યુવક સમાનદ કાવેરીના તટ ઉપર ઉભા રહી અ ચઢાવી રહ્યા હતા.
સચૈાગવશાત્ ચામડા ધાનારા એક ચમારના પાણીના છાંટા ભૂલથી તેમના પર ઉઠ્યા.
ગર્વથી ચકચૂર રામાન ંદનુ વદન ક્રોધાગ્નિથી સળગી રહ્યુ. તિરસ્કાર વરસાવતા તેમને કહ્યું:- નારકીય, અધમ ! તારા નાશ થાએ. ” મારે ફ્રી સ્નાન કરવું પડશે. સૌમ્યતાથી થમારે કહ્યુ :
46
હું ભગવન્ ! ક્ષમા કરી મારી અપરાધ ! સ્નાન તા મારે કરવું પડશે. ચામડાના આંટાથી મા દેહેતુ થામડું છુ અપવિત્ર થાય ?
પરંતુ ોધ જે અપવિત્રમાંય અપવિત્ર છે તેના અપાવન છાંટા મારા ઉપર પડ્યા છે.” सव्वो वि इह पसंतो
पसंतजणमज्झसंठिओ संतो । कोवकारणे जो
बकोहणो सो इह पसंतो ॥
આ લકમાં સંતજનના મધ્યમાં રહેલે તા પિ શાંત હોય છે, જે ધના કારણેા ઉપસ્થિત થયા છતાં ચિત મધ ન કરે તેજ ખરેખર, શાંત ગાય.
આપવાના આનંદ.
તલાવે નદીને કહ્યું :– ‘ અરે, મહામૂખ છે તુ! તારૂં આ મીઠું જલ ખારા સમુદ્રમાં વહાવી ઢે છે, બદલામાં શું મળે છે તને? અરે ગાંડી સમુદ્ર તેા ખારી ને ખારાજ રહે છે.
નદીએ ઉત્તર વાળ્યા :– ૨ ભાઇ, વહેલું મારૂં કામ છે, આપવું મારા સ્વભાવ છે. મને તા વહેવામાં, આપવામાં આનંદ મળે છે, બસ ! ” અને નદીના પ્રવાહ તે હજી ય વહે છે, જ્યારે પેલા તલાવનુ સ્થિર પાણી આજે સુકાઈ ગયું છે.
ગદી આદત
એક અંગ્રેજે એક દિવસ વાતચિતમાં એક ભારતવાસીને કહ્યું :- “ તમારા લેાકીની કેટલી ગી આદત છે કે તમે હાથેથી સાજન કરી છે. શા માટે તમે ચમચીના ઉપયોગ કરતા નથી ? ”
ભારતવાસીએ તરત કહ્યું :- “ માફ કરજો. અમારી આંગળીએ તા કેવલ અમારાંજ માઢામાં જાય છે. પરંતુ તમારી આ ચમચી તે સેંકડાના માઢામાં જાય છે. આપ જ કહો કે આંગળીએથી ભોજન કરવું એ ગર્દી આદત છે કે ચમચીથી !અધિક મહત્ત્વ
વાણી કરતા મૌનનું મહત્ત્વ અધિક છે. વાંચન કરતા વિચારનું મહત્ત્વ અધિક છે.
પ્રવૃત્તિ કરતા નિવૃત્તિનું મહત્ત્વ અધિક છે. સાધનાની શીઘ્ર સફળતાના ત્રણ ઉપાયા ૧ મન વચન કાયાની એકાગ્રતા,
૨ પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉત્તતા એટલે થાયેાગ્ય ભૂમિકાનુસાર ઉઘુક્ત રહેવું જોઇએ. ૩ અવિરાધિત તનિયમ યુક્તતા એટલે અંગીકાર કરેલા નિયમનું લેશ પણ ખંડન ન થાય તેની સાવધાનતા.
તમારી વાત
સાચુ કહું ? તમે દુનિયાના સવથી મહાન