SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮ : મનુષ્યજન્મની મહત્તા થાયી : એ માટે શાસ્ત્રામાં ઘણી સ્પષ્ટતા છે. અમારી મુડી . ટ્રસ્ટની છે. અમને શટલીના રત્નત્રયીના પાલનને માટે મળે છે. અમે ન પાળીએ તેા ઉલટા ઢાષિત થઇએ. દૂધપાક સારા હોય, પણ એકરાને પવાય ? કોઈ દયાળુ આવીને કહે, કે બ્રેકરાને ખવરાવે,ફકત સ્તનપાન કરનાર છે.કરાને એ દૂધપાક ખવરાવે તો શું થાય? મરી જાય. પણ આ બધા શ્રાવક યાના કામ અમારી પાસે કરાવવા માગે છે. દેરાસર કરાવવું હોય તે પણ મહારાજ. ઉપાશ્રય કરાવવા હોય તે પણ મહારાજ. ત્યાં સુધી તે હજીએ ઠીક, પણુ દવાખાનું કરાવવું હોય કે ભણાવી આપવા હાય તે પણ મહારાજ! ફક્ત સુવાવડ કરાવી આપવાતું નથી કહેતા એટલું બાકી રહ્યું છે. પશુ કેઈ એમ નથી કહેતું કે, ‘મહારાજ’ તમારે આ શુ? ઘર છેડયુ, મા-બાપને પણ ડી આવ્યા અને આવી વાતેામાં પડી ગયા ? માન-પાનમાં પેાતાનુ અધું ભુલીં ગયા ! આજે તા એવું ચાલ્યુ છે, કે—સાધુનું સાધુપણું પણ ન રહે. અને તમને લેાકેાને એની ફાવટ છે. અનુકપા એ ધર્મના પાયે છે. દુઃખીના દુઃખ દૂર કરવાની ઇચ્છા ધ` કરનારના હૈયામાં હાય જ. દુઃખ દૂર કરે એટલે પુરું. સાચી અનુકૃપા તા કાઈ જીવને ધર્મની પ્રાપ્તિ થાય એ છે. શ્રાવકની અનુકપા કાઇ દીન-દુઃખી ભૂખ્યા ન રહે એ છે. જૈનકુળા કેટલા ? પેાતાના ઉપર પેાતાના છેકરી રાગ ન કરે એવી ચિ'તા રાખનારા આજે માટે ભાગે ન મળે. કોઈ વિરલ જ મળે. પેાતાને પણ રાગ થાય, પણ સમજે કે ‘રાગ થાય એ ખાટા છે, રાગ કરવા લાયક નથી. કરવા જેવા હાય તા દેવ, ગુરુ ધમ ઉપર, એ સિવાય નહિ.’ રાગ પાતળા પડે તેા જ ખરુ કામ થાય. સાચા મા-માપ એ ચિતા હંમેશ રાખે કેઆપણા ઉપર માળકના રાગ ન વધે, પણ દેવજીરૂ ધ ઉપર રાગ રાખે. પણ આજે આવા જન્મ ભુંડા ન લાગે ત્યાં સુધી કામ ન થાય. જેટલા ભગવાન મેાક્ષમાં ગયા તે બધા જન્મરહિત થઈને. અનતા અરિહંત થયા તે પણ જન્મરહિત થઈને. અનંતા સિદ્ધો થયા તે પણ જન્મરહિત થઈને. આપણે પણ જન્મરહિત થવું છે. મનુષ્યજન્મ શા માટે કિંમત? જન્મરહિત થવા માટે. એટલે તમારી ઇચ્છા શી છે? તે પ્રગટ કરી તેા ખબર પડે. - જ્ઞાની આત્મા જન્મરહિત થવા માટે જન્મતા હતા. કારણ કે સત્તામાં જે કમાં રહ્યા હાય તે ભાગવી લેવા પડે. સુખી માણસને રાગ થાય, ત્યારે બધા સંબંધીએ દુઃખ જાય એ માટે તનતાડ પ્રયાસ કરે. પૈસા પણ ઘણા, ખવા પણ બધા તૈયાર, ચિકિત્સકો હાજર ને હાજર. જીવ દઈને કામ કરે, છેલ્લી શેાધને ઉપયોગ કરે. છતાં પેલે કહે, કે- મારું દુ:ખ જતુ નથી, પણ વધે છે. ત્યારે બધા કહે કે કુદરત વિરૂદ્ધ છે. જ્યારે કેટલાક કમાં આત્મામાં એવા બેઠા છે કે સુખ ભોગવાવ્યા સિવાય જાય નહિ. એવું ન હોય તે તીથંકરા ગૃહવાસમાં રહે? ગૃહસ્થાવાસ કરે? ઋષભદેવ ભગવાન જેવા ૮૩ લાખ પૂર્વ સુધી રહે ! તમારે ત્યાં પુત્રજન્મ થાય ત્યારે આનંદ શા માટે આવે? સુદેવ-સુગુરુ અને સુધના સચેાગ એને અહિં થાય, એ માટે જ ને ? તમારી ઉપર રાગ થાય તે। એ ડૂબી જવાના,કમ એમજ સ॰ એ તે વ્યવહાર સ્થાપવા માટેને એ પણ કથી. વ્યવહાર બતાવવા લાયક હતુ માટે મતાવે. મહાપુરુષોએ લખ્યુ છે કે– ભાગની સામગ્રીએ પણ એ મહાપુરુષ માટે ભેગ નામના રાગને દૂર કરવા માટે છે.’ જૈનશાસન તા એવું છે, કે—સુખની સામગ્રી મળે તે પણ સુખી રાખે અને દ્રુખની સામગ્રી
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy