SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મળે તો પણ સુખી રાખે. મુખની સામગ્રી એજલ લાગે, ચક્રવર્તિને સુખનું સામ્રાજ્ય બેજલ લાગતું તેથી ઘડીમાં મૂકી દીધું. તમને તે જે કાંઇક જરાક છે, તે પણ મૂકવાનું મન નથી. કારણ કે આજલ લાગતું નથી, બે મણ મેજો લઇને જતા હું અને કોઈ ઉતારી નાખે તા થાયને હાશ! ભાર હળવા થયા. તેમ તમારા ૫-૧૦ લાખના આજો ઉતારી નાખે તે રાજી થાવને ? સ॰ એ ખાજો તા સારા લાગે છે! જૈનશાસને કદી એ ખાજાને સારા માન્ય છે, તેની પાસે કેટલી આશા રખાય ? નથી. કમે આવી પડયા હોય, પણ સારા ન માને. સ॰ એમને એમ ફેંકી દે, પછી ભીખ માંગવા નીકળે ? તમને મેજો લાગ્યો જ નથી. ડાહ્યો દારૂડીએ પણ કહે કે વળગ્યું છે ભૂત, પણ નથી રહેવાતુ. કહે છે પણ દીલથી. તેને કહીએ કે એ છેડીને પણ કહે છે. ‘છૂટતું નથી, છૂટી જાય તે સારું ! ’ વ્યસનીને વ્યસનની પીડા સમજાય તેા વ્યસન ખ્રી સારું ન લાગે. તેમ અધિક ધનીપણું પણુ પણ વ્યસન છે. શાસ્ત્ર મર્યાદા બાંધી છે. એટલે એ ધન ખારૂપ લાગે તે સારું ન લાગે, પેટ પુરતું મળી જાય તે અધિક શું કામ જોઇએ ? સ॰ ચાલે એટલું જ મળે, તે લાખા રૂા. ના દેરાસર કેવી રીતે મનાવી શકાય ? જેણે જેણે ધર્મસ્થાના બંધાવ્યા તેએ ધન જરૂરી નહોતા માનતા. પણ જેણે ધન જરૂરી માન્યું તેણે તે। દેરાસર પડી જાય તે પણ તીજોરીને ખેલી નથી. સુખીમાણુસ હાય - ૨૦ લાખના આસામી હોય, પચાસ હજારનું કામ હોય છતાં ચ ટીપ કરવાનું કહે. એમાં પણ કુંજુસાઈ કરે. • કલ્યાણુ : માર્ચ એપ્રીલ : ૧૯૫૯ - ૨૯ : એવાના હાથમાં વહીવટ ન સોંપાય. એ માટે કમીટીએ કરી. કમીટીમાં પણ એવા માણસે આવી જાય તે ગેલમાલ કર્યા વિના ન રહે.. વાઉચરામાં ગોલમાલ કરે. એડીટ કરનારા વાઉચર જોવે અને સહી કરી આપે. શેઠીયાએને જોવાના ટાઇમ નથી. પહેલાના શેઠીયાએ તે જોતા કે જે વખતે ચાંદ્ની ખરીઢી એ વખતે શું ભાવ હતા ? . વેપારીને પણ ખેલાવે અને તપાસ કરે.' એડીટરે। તે પગારદાર માલુસ કર્યાં જેણે ધન જરૂરી માન્યું તેણે ધ નથી અને કર્યો હોય તેા પણ કીર્તિ ખાતર, પણુ આત્મા માટે નહીં. ધનને જરૂરી માનનારા તા. વહીવટના પૈસામાંથી પણ ચાંઉ કરી જાય. પૈસા બહુ ભુરી ચીજ છે. પૈસા સારા લાગે તેને ધમ કદી સારો ન લાગે. અમને સારા લાગે તે અમે પણ ડુખી જઇએ. તેનાથી સારા કામ કરાવાને ! સ॰ તમે તે સારા કામની વાત જવા દે, સારા કામ રહી જાય અને અમે ડુબી જવાના. શાસ્ત્રે એ માટે સ્પર્શી કરવાની પણ મનાઈ કરી. શા માટે? ડુબી જવાય. ધન તા ભુંડુ, પુણ્ય હોય ને રાખવું પડે તેનુ હૈયે દુઃખ હાય. પુણ્ય ન હોય અને જતું હાય તે માને કે ઉપાધિ મટી, નિરાંતે એકાંતમાં બેસીને ધમ થશે. ધન જાય અને કાઈ ન આવે ત્યારે માને કેહવે લીલા લહેર છે. સામાયિક નિરાંતે થશે. જૈનમાં આ વસ્તુ ન હાય તા કોનામાં હાય ? મળવા રાજગૃહીમાં પુણી શ્રાવક કેમ જીવતા હશે ?ધન્ના-શાલિભદ્ર વસે એવા નગરમાં, તેને સાધર્મિક ભક્તિ કરવાનું મન થયું પણ અધિક કમાવાનું મન ન થયું. ઘરમાં પતિ-પત્નીએ ભેગા થઈને નિર્ણય કર્યો. શું? એકાંતરે વારાફરતી ઉપવાસ કરવા અને સામિક ભક્તિ કરવી. જિનની ભક્તિ પણ ઘરથી કરતા. અને તમે? પાણી પણ મદિરનું, ધાતીયુ. પશુ મદિરતુ, કેસર પણ માઁદિરનું અને અગરબત્તી પણ મદિરની. બધા સ્વામિભાઈનુ મને ખપે અને મારુ કાઇને ન ખપે. આમજ ચાલે છે ને?
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy