________________
: ૧૩૦ : મનની સાક્ષી
મહેલ બનાવાતા દરવર્ષે ગરમીની ઋતુ સહે લાઇથી અને આનંદપૂર્વક પસાર કરી શકાશે.’
સુખશીલ રાજાઓને-સત્તાધીશોને કયાં ખેંચના આંકડાઓ સામે જોવાનુ હાય છે. ગમે તેટલા ખચ કરીને પણ ચંદનના મહેલ બનાવવાના પ્રધાનને ઓર્ડર અપાઇ ગયા.
પ્રધાને પશુ ખરીદી કરતાં દશગણા ભાવ આપી વાણીયાનું ચંદન ખરીદી લીધુ. અહિં વાણીયાને વિચ:ર આવ્યા. ‘ઘણું જીવા તે રાજા કે પ્રજાની ભૂલ સુધારી તેને આગેકુચ કરાવવાની ઉદારતા દર્શાવ છે.’ આમ સતત ભાવના ભાવવા લાગ્યું.
રાજસભામાં જઇ વાણીયાના પ્રતિદિન તેને તેજ કાર્યક્રમ હેાવા છતાં રાજાની વૃત્તિએ બદલાઈ. આ વાણીયાને હું અંગત મિત્ર
નૂતન પ્રકાશને આજેજ મ ગાવા!
સ્વ. આ. શ્રી સાગરાનસૂરીશ્વરજી મહારાજનાં આચારાંગ સૂત્ર, ષોડષક પ્રકરણ, અને સ્થાનાંગ સૂત્ર આદિનાં વ્યાખ્યાતા તેમજ બ્યા. વા, આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં જાહેરપ્રવચને આધ્યાત્મિક લેખા એટલે૧ જીવવાની કળા. [વ્યાખ્યાનો અને જાહેર પ્રવચના]
૧-૮-૦
૨ ઢંઢેરા અથવા ગુરૂમંત્ર [આચારાંગ અને ષોડશકનાં વ્યાખ્યાન.
૩-૦-૦
૩ મહાવ્રતા અને આધ્યાત્મિક લેખ-દિવ્યએન્ડ, કાશ્મીરી, શાંતિ, ભારતમાતા
માળા. સ્થાનાંગસૂત્રનાં વ્યાખ્યાન અને લેખા.
-૦-૦
~: લખા :-~~
શાહે રતનચંદ કાલ
બનાવું, મારા સાચા સલાહકાર બનાવુ, એમ વિચારાના પલટ થવાથી ફરી પ્રધાનજીને એલાવી જણાવ્યું' કે, ‘આ વાણીયા ઉપર હવે મારી પ્રેમની લાગણીઓ થઇ, આનું કારણ શું ?
પ્રધાને અભયદાનની શરતે જણાવ્યુ કે, વાણીયાને અને વખત તમારા માટેની મરણુ જીવનની માનસિક ભાવનાએ થઇ જેથી તમારી ભાવનાએ પશુ તેવીજ થઈ એટલે પરસ્પરનાં મન હમેશાં પ્રેમ કે દ્વેષ ઉત્પન્ન કરે છે. રાજાએતેા વાત સાંભળતાંની સાથે એર કર્યો કે, પ્રજાજન તરીકે વાણીયાના આવા ચિંતવન માટે તેને ફાંસીની શિક્ષા કરે, ત્યારે પ્રધાનજીએ પેાતાની શરત પ્રમાણે વાણીયાને અભયદાન અપાવવા સાથે પ્રેમ કે દ્વેશ્વમાં. આંતરિકહેતુ માનસિક વલણ-મનની સાક્ષીના સિદ્ધાન્ત પુરે પાડયા.
3. ભવાની પેઠે પુના૨. સેામચંદ ડી. શાહ પાલીતાણા. [સારાટ્]
દહેરાસરો માટે સ્પેશીયલ અગરબત્તી
દહેરાસરા, મદિરા અને ધાર્મિક સ્થળામાં જેની સુવાસ જુદીજ તરી આવે છે, તે ઉમદા અને કિંમતી પદાર્થોમાંથી બનાવેલી.
દિવ્ય અગરબત્તી
ઘણુંજ સુંદર વાતાવરણ સર્જે છે, આપ પવિત્ર અને સુવાસિત અગરબત્તી મંગાવી ખાત્રી કરા ! અમારી બીજી સ્પેશીયાલીસ્ટ,
નમુના માટે લખા. ધી નડીઆદ અગરબત્તી વસ
ડે. સ્ટેશનરોડ, નડીઆદ સેાલ એજન્ટ.
શાહ નાગરદાસ ખેતસીદાસ ડે. અમદાવાદી બજાર, નડીઆદ