SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ભાના અપૂર્વ વિજય.......શ્રી પાસાલ જ, મસાલીયાં શ્રી નમસ્કાર મહામંત્રતા પ્રભાવ અચિંત્ય છે. શ્રદ્ધા તથા સદ્ભાવપૂર્વક એનું સ્મરણું કરનારે અનેક આપત્તિઓમાંથી ઉગરી જાય છે. લેખકે આના અંગે બની ગયેલી સાચી દુકીકત અહિં રજુ કરી છે. લેખકની શૈલી ખૂબજ સંસ્કારી તથા સચોટ છે. કથાને તે રજુ કરેવાની તેમની ક્રમ લાક્ષણિક છે. તેઓ કાબ્યા પશુ રચે છે, નમસ્કાર મહામત્રની હરિફાઇમાં સારા અક્ષરાના લેખક તરીકે તેઓ સર્વશ્રેષ્ટ નંબરે આવ્યા હતા. કલ્યાણુ કે પ્રત્યે તેઓને ખાસ અનુરાગ છે. આઝાદી પહેલાંની આ વાત છે. મુંબઇના રળીયામણાં માર્યાં લાલ-સિંદુર જેવા રંગથી છંટાયે જતા હતા. વરૂ અને ચિત્તાની જેમ ભારતમાતાના બે પુત્રો જાના દાગમાં અંધ બની એકમેકનું રક્ત પીવા તરફડી હ્યા હતા. કેામી દાવાનલના એ વિસા તે હતાજ, તેમાં બંગાલના રમખાણાએ કરી ઘી નાંખ્યું. ગુંડાઓની છરીએ સાવધ બની અને કંક નિર્દોષોને એ જાન બનાવી દેવામાં આન્યા. સાંજના સમય હતેા. મુંબઇની બજારો સૂની હતી. ઘણી ખરી દુકાને ભયના લીધે વહેલી બંધ થતી હતી. ભાગ્યેજ કાઇ બહાર દેખાતું હતું. ત્યારે બદમાશ ગુડાએ કાઇ સ્ત્રી કે પુરૂષને છેલ્લી વિદાય આપવાના કામે લાગી ગયા હતા. એક અંધ ભિખારીના હુમણાંજ એ રીતે પ્રાણ લઇ લેવામાં આવ્યા હતા. સુગુરૂ અને સુધર્મ સાથેનું સગપણ એજ સાચું સગપણુ છે. સાચા દાનેશ્વરી. ત્રસ અને સ્થાવર દુનિયાના તમામ પ્રાણીએને અભયદાન આપનારે એજ સાચા દાનવીર છે. સાચા શત્રુએ. અનંત કાળથી આત્માને ચેારાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરાવી રહેલા રાગ અને દ્વેષ એજ આપણા સાચાશત્રુએ છે. સાચે ધન્યદિન શ્રી જિનેશ્વર દેવના દર્શનથી નેત્રા, અને પૂજનથી હાથ જે દિવસે પવિત્ર બને, તેજ દિવસને પવિત્ર ધન્ય દિન સમજવે, શી અધમતા ! મનુષ્ય વધતા વ્યાપાર ચાંલુ હોવાથી દાન અને દહનનાં સાત પણે મોંઘા થઇ ગયાં હતાં. એ વેળા નગરના કોઇ પ્રખ્યાત માગ ઉપર એક સુદર મોટર કાર ભારે વેગથી ચાલી જતી હતી. આ ભયાનક માની જાણે એને ખબર હોય અને એટલા માટેજ એ ઝડપથી પસાર થઈ જવા માંગતી હૈય એમ દેખાતું હતું; પણ કમભાગ્યે એ પહેલાંજ એને બદમાસાએ અટકાવી દીધી. “મારા ! મારો !” ના પાકાર થઇ રહ્યા. પચાસ-સા મુસલમાન યુવકોએ કારને ઘેરી લીધી હતી. કૌન હૈ ! હા હા હા !” ના અવાજોથી આસપાસને માર્ગ ધણીધણી રહ્યો. 64 કાશીર હૈ !'' યુકા પોકારી ઉઠયા. 66 મૌકા તે અચ્છા મિલા હૈ ! ” એક લ’ગડા મુમુ . લમાનને અવાજ આવ્યા: “ માર ડાલા, જિન્હા મત રહના ચાહિયે ! વખા એદ હૈ ! અલ્લાહતાલાને બઢ઼ાત અચ્છા શિકાર દિયા હૈ !,' અવાજો વધવા લાગ્યા. પિશાચાનુ ટાળુ કારની ચેગરદમ કરી વળ્યું હતુ. લાલરંગની ટેપી ઉભરાતી હતી. ટૂંકી ચાટલા જેવા એનાં કાળાં ઝુમતાંએ આમ તેમ ઉડતાં હતાં દયાહિન રાક્ષસેાનું ટાળું ! કેવું ભય ંકર ! અવાક્ અને મૂઢ બનાવી મૂકે એવા એ પ્રસ ગ હતો. પંદર-વીસ લાડીએ ઉંચકાઇ ગઈ, પચાસ-સે છરીઓ એક સાથે વીજળીના પ્રકાશમાં ચમકી ઉઠી. કેવળ પશુતાનુ ંજ એક ભાત્ર પ્રદર્શન - શ્યાઇ રહ્યું હતુ.. મોટરમાં એક પુરૂષ ખેડેા હતેા. ઍની નિશ્ચલ દેહયષ્ટિ અને કાચનાં કહ્યુ સમાં પાણીદાર નયને શેકે
SR No.539099
Book TitleKalyan 1952 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy