________________
જ્ઞાન ગાષ્ટિ નY....પૂ. પન્યાસજી પ્રીવિજયજી ગણિવર
આજે જડવાદના વર્તમાન જમાનામાં તો ધર્મ કે સમ્યજ્ઞાનના પ્રચારની અતિ આવશ્યકતા છે. પૂ. પંન્યાસજી મહારાજ ધણી સરળ ભાષામાં ખાળવાને સભ્યજ્ઞાન મળી રહે એ રીતે આ જ્ઞાનગોષ્ટિ રજુ કરે છે, પૂ. પંન્યાસજી મહારાજ મમતાભરી લાગણીથી નિયમીત લેખા માકલે છે, ‘કલ્યાણુ’ માસિક પ્રત્યે ખૂબજ મમતા ધરાવે છે. સ પહેલું શું ? આત્માની ખાનાખરાખી કરવી એજ સાચી પીછેહઠ.
આ દેશ ઉત્તમ કુળ, પાંચે ઇંદ્રિયાની પટુતા, દેવ-ગુરૂના સુંદર સયેાગ, સત્તાનું સિહાસન, ઈજ્જત, આખરૂ, ધન અને ધાન્ય આદિ તમામ વસ્તુ પૂવકૃત ધર્મના પ્રભાવે પ્રાપ્ત થાય છે, માટેજ ધમ પહેલે અને પછી મધું. માંગવાનું શું?
વીતરાગ કથીત ધાર્મિક અનુષ્ઠાના કરી તેના મદલામાં અનતી વખત પ્રાપ્ત થય ચુકેલા પૌદ્ગલિક પદાર્થોની માંગણી કરવી એ તા મુઠીભર ચણાના માટે સેનાનું કીંમતી આભૂષણુ આપી દેવા જેવી નરી મૂર્ખતા ગણાય, માટે તે સુંદર ક્રિયા કરી માત્ર માક્ષનીજ માંગણી કરે. સાચી ક્રાન્તિ !
અનંત કાળથી પાપનાજ પંથે પ્રયાણુ કરી રહેલા આત્માને પુન્યના પવિત્ર ગ્રંથે પ્રયાણ કરાવવુ એજ સાચી ક્રાન્તિ, સાચા ઉપકારી.
*
અનંત કાળથી અનત સૉંસાર સાગરમાં ભટકી રહેલી જીવન નૌકાને જ્ઞાન દીપક ધરી કીનારા બતાવનારાજ સાચા ઉપકારી. સાચી પ્રગતિ !
અહિંસા, સત્ય, અચૌર્યાં, બ્રહ્મચર્યાં, અને અપરિગ્રહ એ પાંચ ધર્મનું પાલન કરી મેક્ષ માર્ગ તરફ કુચ કરવી એજ સાચી પ્રગતિ. સાચી પીછેહઠ
અધ્યાત્મવાદને ભૂલી જઈ, સાચ્વાદ વિજ્ઞાનવાદ, નાસ્તિકવાદ આદિ વાદોની પાછળ
સાચું સ્વરાજ્ય !
રાગ અને દ્વેષ નામના દુય શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી જન્મ અને મરણને હઠાવ્યા પછી આત્માએ પ્રાપ્ત કરેલી અવસ્થા એજ સાચું સ્વરાજ્ય. સાચી વિપત્તિ !
વીતરાગ પ્રભુના નામનું વિસ્મરણ થવુ એજ જીવનમાં સાચી વિપત્તિ છે. સાચી સપત્તિ.
વીતરાગ પ્રભુના નામનું રાજ સ્મરણ કરવું એજ સાચી સપત્તિ છે. સાચા આદર્શ !
જન્મ-મરણને દૂર કરી મેક્ષ પ્રાપ્ત કરવા એજ માનવજન્મના આદર્શો છે. સાચા કોટવાળ !
ક્રોધ, માન, માયા અને લેભ આદિ લુંટારાઓથી લુટાઇ રહેલા દર્શન, જ્ઞાન, અને ચારિત્ર જેવા અમૂલ્ય રત્નાનું રક્ષણ કરનારા એજ સાચા કોટવાળ, સાચાં ઓષધાલયેા.
જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શાક, સંતાપ, ચિન્તા આદિ તમામ રેગેને જડમૂળથી દુર કરનારી વીતરાગની વાણી જ્યાં કણગાચર થતી હાય તેજ સ્થાના સાચાં ઔષધાલયે છે.
સાચું સગપણુ !
આવ્યા પછી કદી પણ પાલ્લુ જાય નહિ એવા શાશ્વત સુખને અર્પણ કરનારા સુદેવ,