________________
કલિયુગના પ્રભાવ..
શ્રી એન. બી. શાહ
સુંદર પ્રકારના આચાર-વિચારને જીવનમાં જીવવા માટે કાલ પણ નિમિત્ત છે, વર્તમાન કાળ કલિયુગના નામે ઓળખાય છે. આ કાલમાં કેટ-કેટલી વિષમતાઓ રહેલી છે? તે વસ્તુ, પાંડવાના પિતાના પ્રસંગારા અહિં લેખકે મૂકી છે. આવી આવી જુની વાતેને તેમજ એધક પ્રસ ંગે તે સરળ ભાષામાં રજ્જૂ કરવાને લેખકને રસ છે. ‘કલ્યાણુ’ માટે તે નિયમિત લખે છે.
પાંચ પાંડવાના પિતા સ્વર્ગવાસ થયા પછી દેવ થયા હતા. તે દેવે જ્ઞાનના ઉપયોગ એક વખત મૂકયા, ત્યારે શું જોયુ
પાંચે પાંડવેાને સંસારના ભોગ વિલાસમાં રચ્યા-પચ્યા, રાજ્યની લાલસામાં મૂંઝાયેલા, અને આત્મ કલ્યાણની જેએને કાંઈ પડી નથી, એવી દશામાં જોયા,
પાંડવેના પિતા (દેવે) એ પેાતાના પુત્રાના ઉધ્ધાર માટે કાંઇક કરી છૂટવાના નિર્ણય કર્યો, અને તે એક વેપારીનું રૂપ વિષુવી હસ્તિનાપુરમાં આવ્યા.
આ વેપારી પાસે સ્વરૂપવાન અને તેજીલા પાંચ અા હતા, અને તે વેચવા માટે બજારમાં ભમતા-ભમતા જયાં પાંચે પાંડવે પેાતાની રાજસભામાં બેઠા હતા,. ત્યાં આવી પહોંચ્યા.
6
સ્વરૂપવાન ઘેાડાએ લેવાની પાંડવને ઇચ્છા થઇ, તેથી પાંડવાએ તે વેપારીને એ ઘેાડાઓનું મૂલ્ય પૂછયુ'. જવાખમાં તે વેપારીએ પાંચે પાંડવાને કહ્યું કે, પહેલાં તમે દરેક જણ. એક એક ઘેાડા ઉપર બેસીને હુ... જે દિશામાં ફરવા જવાનું કહું ત્યાં થૈડુંક ફરી આવે, અને જે કાંઈ આશ્રર્ય લાયક જોવાનું મળે તેના સદ્ વૃત્તાંત મને જણાવે, પછી ઘેાડાઓની કિંમત વિષે તમને ખુલાશે।
કરવામાં આવશે.
તે વેપારીના કહ્યા મુજબ પહેલ વહેલા યુધિષ્ઠીર ઘેાડા ઉપર બેસીને પૂર્વ દિશા તરફ
ફરવા ગયા. થોડેક દૂર જતાં તેમણે જંગલમાં એક અદ્ભુત મહેલ જોયા. દેવભુવન વે આ મહેલ જોતાંજ ઘેાડાને એક વૃક્ષ સાથે ખાંધીને તે અંદર ગયા.
મહેલને જોતાં-જોતાં છેવટે તે મહેલના ત્રીજા માળે આવી ચડયા, ત્યાં એક સુવર્ણમય સિહાસન ઉપર એક કાગડાને ખેઠેલા જોયા અને સિદ્ધ તેને ચામર વિંઝી રહ્યો હતે. આ અદ્દભુત દ્રશ્ય જોઈ ધર્માંરાજાને ભારે આશ્ચય થયું અને તેઓ ત્યાંથી પાછા ફરીને પેલા વહેપારી પાસે આવ્યા, અને જે બનાવ જોયે હતા તે કહ્યો. પશ્ચિમ દિશામાં ફરવા ગએલા ભીમે કહ્યુંકે, મેં જંગલમાં એક હરણીયુ જોયુ, તેના ત્રણ પગને કેાઇએ માણુથી. વિ‘ધી નાંખ્યા હતા, છતાંય તે એક પગ વડે ઉભું હતુ, તે જોઇ મને ઘણુ' આશ્ચર્ય થયુ છે. ભીમસેને આ પ્રમાણે પોતાની હકીકત જણુાવ્યા પછી ઉત્તર દિશામાંથી આવેલા અર્જુને કહ્યું કે, મે* જંગલમાં એક પાડા જોયા તે પાડાને પાંચ મહેઢાં હતાં અને પાંચે મુખ વડે તે ઘાસ ચરી રહ્યો હતા, છતાંય તે જાણે ભૂખ્યાજ જણાતા હતા. પાંચ-પાંચ મેઢેથી પુષ્કળ ઉગી નીકળેલું ઘાસ ખાવા છતાંય તેના પેટના દેખાવ ઉપરથી જાણે. તે બિચારા ભૂખ્યા ડાંસ જેવા મને તે જણાય, આ પ્રમાણે અર્જુને ખુલાસા કર્યા. ત્યારબદ દક્ષિણ દિશામાં ફરવા ગએલ સહદેવે વ્હેપારીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે, મે' જે આશ્ચય જોયુ